________________
ચાવર જગને, મુખ્યપ્રધાન શ્રી શકરરાવ ચવ્હાણુને અને શિક્ષણ પ્રધાન શ્રીમતી પ્રભારાવને અપણુ કરાઈ હતી. આ ત્રણ પ્રતિમાજીએ અનુક્રમે શ્રી દીપચંદ એસ. ગાડી' (પ્રમુખ : શ્રી જૈન શ્વેતાઅર કાન્ફરન્સ), શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી, શ્રી ચંદ્રસેન ઝવેરી અને શ્રી રસકલાલ કાલસાવાળાએ અણુ કરી હતી.
પૂ. મુનિશ્રી યશે:વિજયજી મહારાજને આ પ્રસંગે આવેલ સંદેશે શ્રી ચીમનલાલ સી. શાહે વાંચી સંભળાવ્યેા હતા. શ્રીમતી પ્રભારાવે સ્વાગત પ્રવચન કર્યાં ખાદ્ય વિધાનપરિષદના અધ્યક્ષ શ્રી વી. એસ. પાગેએ જૈનધમ અને ભગવાન મહાવીરના સંદે શાના પ્રચાર કરવાની જરૂર સાથે તેને જીવનમાં ઉતારવા ઉપર ભાર મૂકયા હતા.
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે જણાવેલ કે–ભગવાન મહાનીરના ૨૫૦૦મા નિર્વાણ કલ્યાણક વષ માં લાકહિત અને લાકકલ્યાછુના ઘણાં કામે થયા છે. ભગવાનના ઉપદેશ અને જીવન અંગે ખૂબ સારા પુસ્તક પ્રગટ થયા છે. માત્ર જૈનએ જ નહિ પણ રાજ્ગ્યા અને કેન્દ્ર સરકારે ઠેર ઠેર ઉજવણી કરી છે. ભારત રાજ્ય ધર્મનિરપેક્ષ રાજ્ય છે, ધર્મવિમૂખ નથી. ધમને તજી દેતાં રાજ્યનું પતન થાય છે. ભગવાન મહાવીરે અહિંસા, અપરિગ્રહ
Jain Educationa International
[] વીરવદન
ગુરુવંદન [] પ્લાસ્ટર એક્ પેરીસમાંથી બનાવેલ આબેદ્લ પાવાપુરીજળમ"દિરની વિરાટ રચનાનું... ઉદ્ઘાટન મુખ્યપ્રધાન શ્રી શકરરાત્ર ચવ્હાણે કર્યું. ભગવાનને વંદના કરી તેએશ્રી પણ ફરી રહ્યા છે. તેમની આગળ પૂ. આચા` ભગત શ્રી વિજયધમ - સૂરિજી, મુનિશ્રી યશાવિજયજી મ. તેમજ શ્રી ચંદ્રસેન ઝવેરી તસ્વીરમાં દેખાય છે.
પ્રણવારના
માતા વી
નિપ્રોપ્લસ
For Personal and Private Use Only
3/3
www.jainelibrary.org