________________
- “અનુત્તરગી તીર્થકર મહાવીર” નવલકથાનું ઉદ્દઘાટન
ઇન્દોરઃ અત્રે ૧૪ ફેબ્રુઆરી ૭પના રેજ સ્થાનિક વિશ્વવિદ્યાલયના સભાગૃહમાં શ્રી રાજકુમારસિંહજીની અધ્યક્ષતામાં “અનુત્તરગી તીર્થકર મહાવીર' નવલકથાના પ્રથમ ખંડનું પત્રકાર શ્રી રાહુલ બારપુતેએ ઉદ્દઘાટન કર્યું હતું. આ નવલકથા શ્રી વીર નિર્વાણ ગ્રન્થ પ્રકાશન સમિતિ ઈન્દોર તરફથી પ્રગટ થઈ છે.
બીજે દિવસે પ્રકાશન સમિતિના ઉપક્રમે આ નવલકથા પર પરિસંવાદ થયે. તેમાં સર્વશ્રી રાજકુમાર કુંભજ, રાજેન્દ્ર માથુર, રાજેન્દ્ર મિશ્ર, શ્યામ વ્યાસ અને ડે. નેમચન્દ જેને નવલકથાની વિરતૃત ચર્ચા કરી હતી.
વીર નમું આનંદ ઉરધારી રે ત્રિજમનાયક જન સુખદાયક લાયક સમ્યક ગુણધારી રે, તારક ધારક છે નર સૌના, વારક વિષય વિકાશ રે,
વીર નમું આનંદ ઉરધારી રે...
મેસર્સ દેવજી કેશવજી એન્ડ કાં.
D ૧૧ ૪, કેટવજી નાક રેડ,
મુંબઈ-૪૦૦-૦૦૯ 1 એ.ફિરઃ ૩૩૩૧૧ : ૩૩૩૨૮૮ ૦ ફોન ૦ ૫૯૧૮૨૯ : ૩૩પર૦: ધર
F
ull Héich
તાજકીઠમાહર્તાવિશીક 8
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org