________________
બાબુભાઈ એરેવાલાની
પ્રભુ મહાવીરને
કેટી કેટી વંદના...
પ્રભુના નિર્વાણને સમય આવ્યે. પરમાત્માએ તૈયારી કરી લીધી. ત્યારે ઈ આવી પ્રભુને વિનંતી કરી
પ્રભુ! આંખના પલકારા જેટલું આયુષ્ય લંબા તે સમસ્ત જગત ભસ્મગ્રહની છાયામાંથી બચી જાય.'
ત્યારે ભગવાને કહ્યું :
“ના, ઇન્દ્ર! તે અસંભવ છે. આયુષ્ય પૂર્ણ થતાં કોઈ એક પળ પણ રોકાઈ શકે નહિ. ભાવિને કઈ મિથ્યા
કરી ન શકે.”
ત્રણ લોકના નાથ પણ કાળને શરણ થયા. પલકારા જેટલું આયુષ્ય પણ લંબાવી ન શકયા ત્યારે આપણે ભાવિને મિથ્યા કરવા કેટલા વ્યર્થ પ્રયત્ન કરીએ છીએ, સમય સાથે બાથ ભીડવા કેવા તત્પર થઈએ છીએ. આ બેહુદુ નથી લાગતું?
એરો સ્ટીલ
ઈન્ડસ્ટ્રીયલ ૩૦૫, કાલબાદેવી રેડ, | મુંબઈ-૪૦૦-૦૦૨
S
ud
..
S
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org