________________
૪ વીર નિર્વાણુ સાધના સમિતિ ૪ શ્રી મહાવીર પ્રચાર સંઘ
નિવણસવના અવસર પર આચાર્યશ્રી હસ્તીમલજી મની પ્રેરણાથી સમ્યજ્ઞાન પ્રસારક મંડળના તવાવધાનમાં ગઠિત અ. ભા. વીર નિર્વાણુ સાધના સમિતિ દ્વારા તા. ૨૬-૧૧-૭૪ના સવાઈ માધેપુરમાં શ્રી મહાવીર ધર્મ પ્રચાર સંઘની ' સ્થાપના કરવામાં આવી. તેનું કેન્દ્રિય કાર્યાલય જયપુર અને પ્રધાન કાર્યાલય જોધપુરમાં છે.
તેના ઉદ્દે નીચે પ્રમાણે
તપ અને
૩. સામાયિક સંધ અને સ્વાધ્યાય સંધની પ્રવૃત્તિઓ વધારવા તે તે સ્થાનમાં આવા સંઘનું ગઠન કરવું.
ત્યાગની
ઝુંબેશ
૧. દેશના જુદા જુદા પ્રાંતમાં જેનઘરનું સર્વેક્ષણ કરવું અને ત્યાંની વિશિષ્ટ વ્યક્તિઓની યાદી બનાવવી,
૪. ધાર્મિક શિક્ષણ હેતુ. ધાર્મિક પાઠશાળા ખોલવી અને ધાર્મિક શિબિરનું આયોજન કરવું.
૫. સામાજિક કુરિવાજો અને વ્યસનના નિવારણ માટે પ્રયત્ન કરવા.
૨, આ ક્ષેત્રોમાં પ્રવૃત્તમાન ધાર્મિક અને સામાજિક ગતિવિધિઓની જાણકારી એકત્રિત કરવી.
5. મુખ્ય તિથિઓ પર સ્થાનીય કતલખાના બંધ રખાવવા. અને તેનું ધ્યાન રાખવા જીવદયા સમિતિની રચના કરવી.
અનેક
૭. ધાર્મિક સાહિત્ય, ઉપકરણ આદિ મળે તે માટેની ગ્યવસ્થા કરવી.
૯. સાધર્મિવાત્સલ્ય સેવા હેતું કાર્ય કરવા અને સમાજના અસમર્થ ભાઈ-બહેનની યોગ્ય સહાયતા માટે પ્રબંધ કરો.
૧૦, બીજા એવા બધા કાર્ય કરવા જે ધર્મ પ્રવૃત્તિઓ વધારવામાં સહાયક હોય.
સમિતિના પ્રચાર પ્રયાસથી અત્યાર સુધીમાં ૪૯૨ બ્રહ્મચારી, ૧૪૪ સ્વાધ્યાયી શ્રાવક, ૧૨૦ બારવતી, ૪૧૩ અહિંસા પ્રેમી, ૨૮૮ દહેજ પ્રથા વિરોધી અને ર૯૦ સામુહિક રાત્રિભોજન ત્યાગી બન્યા છે. અને હજી આ કાર્યક્રમને અમલ અને પ્રચાર ચાલુ જ છે.
આ સમિતિના ઉપક્રમે ધમ પ્રચાર યાત્રા સંઘે ઉદયપુર જિલ્લાના વિવિધ ગામોમાં ૧૫ દિવસની યાત્રા કરી વ્યસન ત્યાગને પ્રચાર કર્યો. ]
વ્યક્તિએ
લીધેલ
૮. ધર્મ સ્થાને સુચારૂ રૂપથી વ્યસ્થિત રાખવાને પ્રબંધ કરે.
બાર વતની : સ્વાદયાયની અને જે દહેજ પ્રથા વિરોધની પ્રતીક્ષા
"
:
૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org