________________
-
-
-
-
- -
માવાનદ્વાર/પ્રતાપિતરાળfuતાવકીલા.. લigiધરદ્ધરથાપના તલગUPT
જે રહ્યા. તે
& EE
,
અનુશીલન કાર્યક્રમ
ટા ઈકમટેક્ષ કમિશ્નર શ્રી પી. સી. ઝાલખડીની અધ્યક્ષતામાં અત્રેના ગૌશાલા ભવનમાં
ભગવાન મહાવીર અને અનુશીલન કાર્યક્રમ યોજાયો. દિવાકર બાલ નિકેતનના બાળકોએ ભજન અને કવિતાઓ ગાઈ. નિર્વાણ સમિતિના અધ્યક્ષ શ્રી સોહનરાજ કોઠારીએ રૂા. ૧૦૧ પુરસ્કાર આપ્યો. ખીમેલમાં કીર્તિસ્તંભ
ખીમેલ : ભગવાન શ્રી મહાવીર દેવના ૧૨ ફુટ ઊંચે કીર્તિસ્થંભ ઊભો કરવાની યોજના સાકાર થઈ. ખીમેલ ગામના રહીશ અને યુગવીર આચાર્યશ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજના અનન્ય ભક્ત ર૦. ભીખમચંદ ચમનાઇ કોઠારી તથા તેમના સુપુત્ર સ્વ. હિંમતમલજીના સ્મર @ાથે શ્રી બાબુલાલ હિંમતમલજી ઠારી (હીરા મેડીકલ એન્ડ જનરલ સ્ટોર્સ, મઝગાંવ) તરફથી આ કીર્તિસ્થંભ બનશે.
શ્રી રાષ્ટ્રીય સેવાદળ-ખીમેલ ના પ્રયત્નથી ગ્રામ પંચાયતે ૧૦ ૪૧. કુટની જમીન કીર્તિસ્થંભ બનાવવા ભેટ આપી છે. અને આ રસ્તાને “મહાવીર ચેક નામ આપવાને પંચાયતે ઠરાવ કર્યો છે.
કીર્તિસ્થંભમાં મહાવીર વાણી તથા વલભવાણના સૂત્રો અંક્તિ કરવામાં આવશે.
તારા
,
બ્રાહ્મણવાડજી તીર્થ સાધ્વી શ્રી નિર્મલાથીજી મ.ની સાંનિધ્યમાં સંસ્કાર અધ્યયન સત્રનું આયોજન તા. ૨૭ મેથી ૧૬ જુન ૧૯૭૫ સુધી સફળતાપૂર્વક થયું. કેલેજ અને હાઈસ્કૂલની ૨૦૦ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો. સત્રનું ઉદ્દઘાટન શ્રી કન્યા શિબિર આયોજન સમિતિના અધ્યક્ષ શ્રી. પુખરાજજી સિંઘી, એડવોકેટ (સિરોહી)એ જ્ઞાનદીપક પ્રગટાવી કર્યું હતું. સત્રનું સંચાલન કુ. પનાબહેન શાહે સંભાળ્યું હતું.
જયપુરના તાંબર
જિનાલયની દીવાલો પર ચિત્રિત ભગવાનના છ જન
પ્રસંગેની કલાત્મક તસ્વીર
ભગવાન ૧૫ બ્રાહ્મણ પડિતાને દીક્ષા આપે છે તે પ્રસંગનું ભીત ચિત્ર
-
-
-
૨૭૫
*.
ISSIv
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org