________________
૨૦ વિદ્યાલયેામાં નિખ ધ સ્પર્ધા ચેાજાઈ હતી અને પુરસ્કાર અપાયા હતા.
૧૫ શાળા-કૉલેજોમાં ભગવાન મહાવીરના મઢેલા સુંદર ચિત્ર ભેટ આપાયા.
ગૌતમપુરા : ભ. મ. નિર્વાણુ શતાબ્દી સમારાહ નિમિત્ત શ્રીમતી જડાવખાઈ રાજમલજી ખાનાએ સ્વ. માતેશ્વરી કસ્તુરીબાઇની સમૃ તમાં ચાર ખાટલાને વમાન વાઢ ભેા કરાવ્યેા.
ધારીમન્ના : રૂ।. ૨૫ હજા રના ખર્ચે' - ભગવાન મહાવીર જૈન ધમ શાળા ’ અંધાઇ રહી છે.
૨૭૦
શુલ ખપુરા : શ્રી નાનક જૈન છાત્રાલયના વાર્ષિકોત્સવ પર ૧૦મી ફેબ્રુઆરીના રાજ્યના નાણાં મંત્રી શ્રી ચન્દનમલજી વન્દે છાત્રાલયના મુખ્ય ભવન પાસે ‘મહાવીર–કક્ષા ના શિલાન્યાસ
કર્યાં.
Jain Educationa International
સઘ સંમેલન
જયપુર : માં તય (નર્વાણ મહાત્સવ સમિતિના ઉપક્રમે ૧૩ નવેમ્બરથી આઠ દિવસ સુધી વિવિધ કાર્યક્રમા ચેાજાયા. શ્રી ખાબુલાલ સેડીના સએજનમાં એ દિવસ પ્રભાતફેરીયેાજાઈ.
ચીમનલાલ ચુનીલાલ ઝવેરી ચીમનલાલ સી. વેારા
૧૩ નવેમરે રથયાત્રા નીકળી. રામલીલા મેદાનમાં જાહેરસભા મળી. રાજ્યના મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન આદિએ પ્રાસંગિક પ્રવચન કર્યાં.
તપ કરો
* તપથી પૂર્વનાં ક્રર્માના ક્ષય કરો
* તપથી પેાતાને કૃશ કરો
* તપથી તન-મન હળવા કરો
* કારણુ તપથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે.
૧૪ નવેમ્બરે શ્રી પ્રક શુચંદ્ર કાસલીવાલના મુખ્ય અતિથિપદે રામલીલા મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યેાજાયા. કાર્યક્રમના પ્રમુખ શ્રી ઉમરાવમલ ચારયિા અને સયાજક શ્રી તિલકરાજ જૈન હતા.
સનિર્વાણ,
૧૫ નવેમ્બરે આ જ મેદાનમાં સવારે શ્રી ચતુવ ધ સધનુ' સંમેલન ભરાયુ.
૦ ૪. જયભારત સાસાયટી ૦ પાંચમા રસ્તા, ખાર
10.
માનવ
For Personal and Private Use Only
મુંબઇ-પર ફોન ઃ ૫૩૨૯૭૪
www.jainelibrary.org