________________
અજમેર : તા. ૧૧મી નવે’ ખરે અજમેર નગરના વૈશાલી ઉપનગરમાં મહાવીર કાલેાનીના શિલારોપણ કેન્દ્રના રાજ્યમંત્રી શ્રી રામનિવાસ મિધ્નના વરદ્ હસ્તે વિધિવત પૂજન સાથે કર વામાં આવ્યેા. રાજ્યના મુખ્ય મંત્રી શ્રી ખરતુલાજીએ શુભાશીર્વાદ આપ્યા. રાજસ્થાનના સહકારીમંત્રી શ્રી નારાયણસિંહ મસુદા પ્રમુખસ્થાને હતા.
પ્રારભમાં શ્રી માંગીલાલ જૈને બધાનુ હાર્દિક સ્વાગત ક્યુ હતુ અને કાલેાની ખ'ધાવી, ભારત જૈન મહામ’ડળને અર્પણ કરવાની જાહેરાત કરી હતી. શ્રી સીર્ધાજીએ પેાતા તરફથી પૂર્ણ સહકારની ભાવના વ્યકત કરતાં કહ્યું કે, ‘ભગવાન મહાવીરના સિદ્ધાંત અનુસાર આ કાલાનીના નિવાસીઓનું જીવન મને, કે જેથી એ અન્ય લેાકા માટે આદેશ બની જાય. ’ ભારત જૈન
મહામ હળના સહકારથી તૈયાર થનારા મહાવીર ભવનના શિલારોપણ વિધિ પણ આ સમયે જ શ્રી રાંકાજીના વરદ હસ્તે થયે. આ ભવનના શિલારોપણ સાથે જેમનું નામ જોડાયેલું છે એ શ્રી ચંદ્રભાનજી ડાકલીયા તરફથી અને ભારત જૈન મંડળ તરફથી આ કામાં દસ હજાર રૂપિયા આપવાના જાહેર કરવામાં આવ્યા. રાજસ્થાનમાં આ મહાવીરભવનનું સર્વાં પ્રથમ નક્કી થયું.
BRAMAANDAM
Jain Educationa International
યા
ધર્મકા મૂલ હૈ
રાજસ્થાનમાં અપગાના
ઇલાજ માટે ‘ભગવાન મહાવીર વિકલાંગ સમિતિની રચના કર.
વામાં આવી.
રાજય સરકારે આ સસ્થાને | રૂા. બે લાખનું દાન આપ્યું. રૂા.
ત્રણ લાખ સમાજે આપ્યા.
આ સસ્થાને કોઈ પણ માન
વતા પ્રેમી શ. રા આપીને
આજીવન સભ્ય અને રૂા. ૧૦૦૦ આપીને સરક્ષક સભ્ય ખની શકે છે.
જે કાઈ અપાંગ વ્યક્તિને આ સભ્યો માકલશે તેમને મફત પગ મેસાડી આપવામાં આવશે.
જયપુરમાં કૃતિમ હાથ બના વવાના પ્રયાગ ચાલુ છે. સફળતા
મળતાં જ અપગાને હાથ બેસાડી અપાશે.
આ સમિતિના સચાલક શ્રી હીરાચ’દષ્ટ વદ છે. અને એસ. પી. કે. શેઠી અને ડો. સુભાષ એમ. એસ. હોસ્પીટલમાં ડો. ક્રાસલીવાલ અપ'ગોની સેવા આપી રહ્યા છે.
આનંદપુર કાલુ : તા. ૧૩, ૧૪ અને ૧૫ નવેમ્બર ૭૪ના દરેક ફિરકાઓએ સાથે મળી વિવિધ કાર્ય ક્રમે ઉજવ્યા. શ્વેતાંખર અને દિગમ્બર મંદિરમાં નિર્વાણુ લાડુના ચઢાવા, જાહેરસભા, રથયાત્રા વગેરેનું સુંદર આયોજન થયું.
નિર્ધા
ભાષાદિ
For Personal and Private Use Only
અજમેર : જૈન સાહિત્ય પ્રદન, મહાવીર સર્કલની થાપના, નિગ્રન્થ પરિષદ, શ્રમણ સંસ્કૃતિ પરિષદ, ગૌતમ ગણધર સ્મૃતિ દિવસ, મહિલા સંમેલન, કાવ્ય-ગાજી, “ માનવ સંસ્કૃતિ કી નિર્વાણુવાદી વિચારધારા કા યોગદાન ” વિષય પર જ્ઞાનચર્ચા, અનેકાંત પરિસ વાદ્ય આદિ અનેક વિધ કાયક્રમે દ્વારા અત્રે નિર્વાણ મહાત્સવ વર્ષનું સ્વાગત કરાયુ.
૮મી ડીસેમ્બર ૭૪ના જિનવાણી ભવનની સ્થાપના થઈ અને એ દિવસે રથયાત્રા પણ નીકળી. ૧૦મી ડીસેમ્બરે શ્રી મહાવીર દિગંબર જૈન ઉડ્ડાસીન આશ્રમની સ્થાપના કરવામાં આવી.
મહાત્સવની ઉજવણીમાં વિશ્વ હિન્દુ પરિષદે સક્રિય અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
અજમેર : તા. ૭–૧૧–૭૪ થી સાત દિંવસ સુધી વિવિધ ઉજવણી થઇ. દરેક ફિરકાના જૈના તેમ જ રાજયાધિકારી અને શહે રના આગેવાનાએ આ ઉજવણીમાં ભાગ લીધે. શ્રી હીરાલાલજી દેવપુરાની અધ્યક્ષતામાં અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી હરિદેવ જોશીના અતિથિવિશેષ પદે વિરાટ સભા ચેાજાઈ. ધમ યાત્રા અને રથયાત્રા અપૂર્વ નીકળી. ધર્મયાત્રામાં ભગવાન મહાવીરના સહસ્ત્રદળ કમલ બિરાજીત ભવ્ય ચિત્રે અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. મહિલા પરિષદ, સેમિનાર વગેરેનુ` પણ સુંદર આયાજન થયું.
૪૧
↑
www.jainelibrary.org