________________
પજાબ સરકારની
17@hle
ફરીદકેટ : કેવળજ્ઞાન મહેાત્સવ પ્રસંગે ચેાજાયે જાહેરસભામાં પંજાખના મુખ્ય પ્રધાન શ્રી જ્ઞાની ઝેલસિંહજીએ ધેાષણા કરી કે, જે કેદીની સજા ત્રણ વરસથી ઓછી હોય તેમને ૨૫ દિવસની, ત્રણ વરસથી સાત વરસ સુધી સજા પામેલાઓને એક મહિના અને પચીસ દિવસની તથા સાતથી દસ વરસની સજા પામેલાઓને બે મહિના અને ૨૫ દિવસની માફી અપાશે. અને જેમની સજા ૨૫ દિવસ કે તેથી ઓછા સમયની હશે તેઓને કેદમાંથી મુક્ત કરાશે.
આ ઉપરાંત મુખ્ય પ્રધાનશ્રીએ [૧] મહાવીર કેન્દ્રના નિર્માણુ માટે જરૂરી જગા આપવાની, [૨] મહાવીર ઓપન થિયેટરના સમારકામ માટે મહાવીર જૈન મંડળ, ફ્રીકાટને રૂા. ૧૦ હજારનું અનુદાન આપવાની, [૩] કાલેજ રોડનુ નામ ભગવાન મહાવીર માગ રાખવાનું અને [૪] સિનેમા ચાકનું નામ “મહાવીર ચાક” રાખવાની ઘેાષણાઓ કરી હતી.
આ દિવસે સ્થાનિક માંસ અને દારૂના વેપારીઓએ પાતાની દુકાનો સ્વેચ્છાએ અંધ
Jain Educationa International
કેદની સજામાં રાહત, મહાવીર થિયેટર માટે દાન. [] કોલેજ રાડ સાથે
ભગવાન મહાવીર' નામ. સિનેમા ચેકને
મહાવીર ચાકનુ
નામ.
રાખીને ભગવાનને શ્રદ્ધાંજલિ આપી.
આ અગાઉ ૨૦મી મે ૧૯૭૫ના રોજ એસ. એસ. જૈન સભા–ક્રીકેાટ દ્વારા ખીજી અનેક સંસ્થા અને શ્રી ગુરુનામસિંહજી ડી. સી.ના સહયાગથી અત્રે “મહાવીર આપન થિયેટર”માં જન્મ કલ્યાણક મહેત્સવ ઉજવાયે હતા. આ સભામાં આઠમીમાં ભણતી ખાળા નીલમ ઈન્દુકુમાર જૈને (હોશીયારપુર) મંત્રમુગ્ધ પ્રવચન કર્યુ.
આ ઉપરાંત આ પ્રસ ગે આસવાલ સ્પીનીંગ એન્ડ વીવી'ગ મિલ્સના પ્રમધ નિર્દે શક શ્રી ધરમપાલજીએ, પોતાની મીલમાં ઘીના જેટલા ડખ્ખા તૈયાર થશે તે દરેક ડબ્બાના ૧૦ પૈસાના હિસાખની રકમ મહાવીર ફાઉન્ડેશનને દાનમાં આપવાની જાહેરાત કરી હતી.
મહાવીર ફાઉન્ડેશન તરફથી મુખ્યપ્રધાનને ૧૯૭૫ના ” વિશ્વ મહાવીર એવોર્ડ ” શ્રી અચલસિંહજી જૈન (સ’સદ સભ્ય), સરદાર ગુરૂનામસિંહ અને શ્રી તિલકધર શાસ્ત્રીને “ મહાવીર ટ્રોફી” એનાયત કરાયા હતા. મહાવીર ફાઉન્ડેશનના મંત્રી શ્રી પારસદાસ જૈનને ‘ સમાજરત્ન'ની પદવી અપાઈ હતી.
ગુ
भारती विशेis
For Personal and Private Use Only
૨૪૩
www.jainelibrary.org