________________
અમલનેર : તા. ૮ ડીસેખર
.
૭૪ના રોજ ભગવાન મહાવીરના દીક્ષા-મહેાત્સવ ભારે ધામધૂમથી યેાજવામાં આવ્યું. અમલનેરના સમગ્ર જૈન સમાજ તરફથી આ નિમિત્તે એક ભવ્ય સરઘસનું આયેાજન કરવામાં આવ્યું. શણગારેલા સુંદર રથ, શણગારેલી ગાડીઓમાં ભગવાનના જીવન પ્રસ`ગાના ચિત્રા, બેડ, શરણાઇ, એન. સી. સી. અને સ્કાઉટગાર્ડ - ને સમૂહ અને પાંચ હજારથી વધારે જૈન–અજૈન ભાઈ-બહેનો સરઘસમાં જોડાયા હતા. ભગવાનના જયજયકારથી વાતાવરણ ગૂ'જી ઊઠયું હતું. યુવાને હાથેમાં ભગવાન મહાવીરના ઉપદેશના બેનરો લઇને સુત્રા ઉચ્ચારતા જઇ રહ્યા હતા.
શિતલનાથ મંદિરથી નીકળેલ સરઘસ દાદાવાડીમાં વિખરાયું હતું. દાદાવાડીમાં પ્રાથના અને ત્યાં વિરાજીત સાઘ્વી શ્રી દ્વારા મંગલ સ ંદેશ સ’ભળાવવામાં આન્યા. આ ઉપરાંત અન્નદાન અને વસ્ત્રદાન કરવામાં આવ્યું. લગભગ હજાર લાકોને જમાડવામાં આવ્યા. રાત્રે ઠંડીમાં ઠુંઠવાતા લેાકેાને, વિભિન્ન રથળાએ જઈને ૧૦૦ ધાખળાઓનું વિતરણ કરવામાં આવ્યું. અમલતેરના બધાં કતલખાનાએ આ મહાત્સવ નિમિત્ત મધ રાખવામાં આવ્યા હતા.
Jain Educationa International
૦ વસ્ત્રદાન
અમલનેર : દીક્ષા કલ્યાણુક પ્રસંગે અન્નદાન અને વજ્રદાન અપાયા. લગભગ બે હજાર ગરીબ લેકા ભાજન અપાયું. જાહેરના જુદા જુદા સ્થળે જઈને શહેરનાં બધા જ કતલખાના બંધ રહ્યા. ૧૦૦ જણાને ગરમ ધાબળા એઢાડાયા. આ નિમિત્તે
6
આકાલા :૨૫૦૦મા નિર્વાણુ કલ્યાણક મહાત્સવને અનુલક્ષીને અહીં હાથધરવામાં આવેલા વિવિધ કાર્ય ક્રમેાના એક ભાગરૂપ તાજેતરમાં ૨૫ હજારના ખર્ચે મધાનારા ભગવાન મહાવીર કીતિસ્તંભ ના પાયે નાખવાની ( શિલારોપણની ) ક્રિયા અત્રેના સુધરાઈ પ્રમુખ શ્રી. ડી. એમ. કરાલેએ કરી હતી. આ પ્રસંગે અત્રે ચાતુમાસ ખીરાજમાન પૂજ્ય આચાય દેવશ્રી વિજયરામસૂરીશ્વરજી મ. આદિ પધારેલ. આ કાર્ય માટે સુધરાઇએ ત્રણ સભ્યાની સમિતિ રચી છે.
અનુકંપાદાન
બારશી : તમામ ફિરકાના ઉપક્રમે નિર્વાણુ મહે સવ ઉજવાયા. ભવ્ય વરધોડા કાઢવામાં આવ્યેા હતેા.
મહાવીર જયંતીના દિસે અન્નદાન અને વજ્રદાત કરવામાં આવ્યું હતું. અનુક ંપાદાન માટે શ. ૩૫ હજાર એકઠા થયા હતા. જૈત સંગીતના બહુ સારા કાયક્રમે ગેાઠવવામાં આવ્યા હતા.
માહિતા કો
For Personal and Private Use Only
TM | જી
|| #
માં
જી
લા
સ
મ
ચ
જી
જ
૪ō
૨૧૩
www.jainelibrary.org