________________
• પ્રશિક્ષણ ૦
મુંબઈઃ કલા ભારતીના ઉપક્રમે ૨૮ ડીસેમ્બરથી ૨ જાન્યુ. આરી ૭૪ સુધી ભક્તિ સંગીત, કીર્તન પ્રશિક્ષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સફળતાથી થયા. જેમાં પાંચ હજારથી વધુ લેકે નવકારમંત્ર, ભક્તામર સ્તોત્ર, ભક્તિગાન, વજવંદન આદિનું પ્રશિક્ષણ
૦ સંવાદ ૦
મુલુનઃ મહાસતીજી દમયંતીબાઈ સ્વામીની નિશ્રામાં મહાવીર જયંતી ઉજવાઈ. જૈન શાળાના બાળકોએ સંવાદ, નાટક વગેરેને કાર્યક્રમ આપે. શ્રી સંઘ તરફથી ગરીબોને તથા અંધશાળા વગેરે સ્થળોએ બુંદી તથા ગાંઠિયાના પેકેટ વહેંચવામાં આવ્યા.
મુંબઈ: વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે તેની ભારતભરની શાખા દ્વારા સમારોહ-સભાનું આયેજન, ભ, મહાવીરનું ચિત્ર અને તેઓના જીવન તથા ઉપદેશ પર આધારિત પત્રિકાઓનું જુદી જુદી ભાષામાં વિતરણ, મુખપત્ર “હિન્દુ વિશ્વના ભગવાન મહાવીર નિર્વાણ વિશેષાં કોનું હિન્દી તેમ જ અંગ્રે છમાં જુદુ જુદુ પ્રકાશન વગેરે કાર્યો થયા.
૦ કવિસંમેલન ૦
મુંબઈઃ શ્રી પંજાબ જન ભાસભા [ખાર] તરફથી ભુલાભાઈ દેસાઈ એડિટોરિયમમાં જન્મ કલ્યાણક પ્રસંગે બી લાલચંદ હીરાચંદ દોશીની અધ્યક્ષતામાં
જાયેલ અધ્યાત્મિક કવિ સંમેલનમાં શ્રી ચંદનમલ “ચાંદ સહિત અનેક કવિએ એ ભાગ લીધો.
પુરસ્કાર
મુંબઈ : દિગંબર જૈન નવયુવક સંધ મેજીત રંગોળી પ્રદર્શનમાં પ્રથમ પુરસ્કાર મી ખેમરાજ મિસ્ત્રીને મળ્યું હતું. કુલ ૧૮ પુરસ્કાર અપાયા. શ્રી શ્રેયાંસપ્રસાદ જનની અતિથિ વિશેષતામાં પુરસ્કાર વિતરણ કરાયા.
જવાબ
૨૦૯
SS
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org