________________
-
ક
d
:
D ઘાટકેપરમાં D રમણીય
ભવ્ય જિન પ્રસાદ
:
:
?
I
!
છે
ક
ઉ00 - -
EDITE
જે ત્રણ
/
ઘાટકેપર - પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ અને પૂજ્ય આચાર્ય શ્રી વિજય ધમસૂરિજી મહારાજની પ્રેરણાથી અને સાહિત્ય કલારત્ન મુનિશ્રી યશોવિજયજી મહારાજના મંગળ માર્ગદર્શન હેઠળ અત્રે સર્વોદય હોસ્પીટલના પ્રાંગણમાં નવનિર્મિત વિશાળ પાર્શ્વનાથ પ્રાસાદમાં પશ્કિર સહિત ૪૧ ફુટ ઊંચાઈ પ્રમાણુના શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની ભવ્ય પ્રતિમાજીની તેમજ અન્ય જિનબિંબની અંજન શલાત્કાપૂર્વક પ્રતિષ્ઠા થઈ અત્રે યાદ રહે કે આ જિન પ્રાસાદમાં એક પણ થાંભલે નથી. ૨૩ ફુટ લાંબો, ૧૩૦ કુટ પહોળા અને ૪૫ ફુટ ઊંચે આ જિન પ્રાસાદ સનેમરમરના આરસથી બનેલે
ઇ
.
MOST
"'T'
Inent rrrrry
૨૧ ફુટ ઊંચાઈ પ્રમાણ શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમા ભારતમાં કદાચ આ એક જ પ્રતિમાજી છે.
ઉવસગ્ગહરં પાસ, પાસ વંદામિ
સર્વોદય ટ્રસ્ટના સ્થાપક શ્રી કાંતિલાલ મગનલાલની ભાવનાથી આ જિનપ્રાસાદ રમણિય અને દર્શનીય બન્યો છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org