________________
બૃહદ્ મુંબઇના શ્રી શ્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન સંપ્રદાયે
Phb exfo]s] wbg Pl}: >18
• પ્રેરક સૂત્રધારા
Jain Educationa International
પરમ પૂજ્ય શાસનપ્રભાવક,
યુગદિવાકર, પ્રખરવકતા, સ્થળે સ્થળે જનમ'ક્રિશ, ઉપાશ્રયેા, આયંબિલશાળાઓ, પાઠશાળાએ વગેરેની પરખા માંડનાર, છષ્ણેાંદ્વાર, જીવદયા, સામિ કભકિત વગેરે સાતય ક્ષેત્રામાં લાખા રૂપિયાને સદ્વ્યય કરાવનાર, મુંબઈ અને તેના ઉપનગર પર અનેકાનેક મહાન ઉપકારી કરનાર અને જેમને બૃહદ્ મુંબઇ ઉપર ભારે પ્રભાવ પ્રવર્તે છે તે પરમ
પૂજય આચાર્ય શ્રી વિજયધર્મ - સૂરીશ્વરજી મહારાજના પ્રમલ પુણ્ય પ્રભાવથી તથા જૈન–જૈનેતર સમાજમાં નહીં પણ દેશ-પરદેશમાં પણ જાણીતા થએલા દીર્ઘ દૃષ્ટા, પ્રખર કાર્ય શકિત અને પ્રત્યુત્પન્ન મેઘા ધરાવનાર,સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં ઊંડો રસ લઈ સુંદર સર્જના આપનાર પરમ પૂજય મુનિવયની યશે!વિજયજી મહારાજના પ્રતિભા અને આકર્ષક વ્યકિતત્વ કેવા
For Personal and Private Use Only
અને પૂજ્ય મુતિરાજ શ્રી યશોવિજયજી મહારાજ પૂજ્ય આચાર્ય ભગવત શ્રી વિજયધર્મસરિજી મહારાજ પૂજ્ય આચાર્ય ભગવત શ્રી વિજયપ્રતાપસરિજી મહારાજ
www.jainelibrary.org