________________
મુંબઈ, ગાવાલિયા ટેન્કમાં છે મહાવીરનગર D
પરમપૂજ્ય આચાય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રા, પ. પૂ. આચાય શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજની પ્રાણવાન પ્રેરણા અને સચાટ ઉપદેશધારા, પૂજ્ય મુનિ રાજશ્રી યશે વિજયજી મહારાજનું સુંદર માગદશ'ન અને ગણિવય શ્રી જયાનન્તવિજયજી મહારાજ, મુનિરાજશ્રી કનકવિજયજી મહારાજ, મુનિરાજશ્રી વાચસ્પતિવિજયજી મહારાજ ઉપરાંત મુખ્યવે મુનિરાજશ્રી મહાનન્તવિજ્યજી મહારાજ તથા મુનિરાજશ્રી સૂર્યોદયવિજયજી મહારાજ આફ્રિ ની કાર્ય કુશળતા. સુરેખ અને વ્યવસ્થિત માગદશન સતત પરિશ્રમના કારણે, ભગવાન મહાવીર જન્મકલ્યાણકની ઉજવણી જૈત-જૈનેતર આલમ માટે અવિસ્મરણીય, અનુમે દનીય અને ઉલ્લાસપ્રેરક બની હતી.
અને
આ ઉજવણીના ભવ્ય અને વિશાળ આયેાજનને સફળ મનાવવા મુંબઈના તમામ વિભાગોના જૈનાની એક સમિતિ રચવામાં આવી હતી. અને એગસ્ટ ક્રાંતિ મેદ્યાન [ગાવાલિયા ટેક]માં ૨૦ થી ૨૫ હજાર માણુસા એકી સાથે લાભ લઈ શકે તેવું વિશાળ ‘મહાવીર નગર' ખડું કરવામાં આવ્યું હતું.
· મહાવીર નગર ના
આ
Jain Educationa International
મધ્ય ભાગે આલીશાન સ્ટેજ, વિશાળ મંડપ અને મેરૂપ તની ભવ્ય રચના કરવામાં આવી હતી. તેની ખાજુના રચના વિભાગમાં ૧૪ સ્વપ્નાનું દશ ન, પ્રભુને થયેલા ઉપસગેર્યાં વગેરે પ્રસ ંગાની આખેહૂબ અને ભાવવાહી રચનાઓ, ભગવાન મહાવીર નિર્વાણુ અને તે પ્રસ ગે ઉપસ્થિત ૧૮ ગણરાજા દ્વારા પ્રકાશિત ૧૮ દીપકશ્રેણી, પાવાપુરી—જલમંદિરની રચના, ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા,
થિથી
0-0-0-0-0-0
દેવળજ્ઞાન અને નિર્વાણુ પ્રસ`ગના પાંચ એઇલ ચિત્રા વગેરે પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં. મહાવીર નગરના બધા વિભાગે વિજળીની હજારા રાશનીથી ઝળહળી રહ્યા હતા. રચના, રંગાળીઓ અને ચિત્રાના દર્શન માટે તેમજ સાંસ્કૃતિક કાયક્રમ જોવા પ્રતિદિન ભારે ભીડ જામતી હતી.
આ મહાત્સવના પ્રચારકાય માટે પ્રસિદ્ધ દૈનિક પત્રમાં રાજેરાજના કાર્યક્રમાની જાહેરાત
SIN
Well sids
For Personal and Private Use Only
અને સમાચાર પ્રસારણ ઉપરાંત હજારો ગુજરાતી-હિન્દી પેાસ્ટરા, નાની-મોટી હજાર પત્રિકાએ પ્રગટ કરવામાં આવી હતી.
મહાત્સવના પ્રથમ દિને, તા. ૨૦-૪-૭૫ના સવારે પાચધુની ગાડીજી દહેરાસરેથી અભૂત પૂવ પદયાત્રા નીકળી હતી. તેમાં મુંબઈ અને ઉપનગરાની સંખ્યામધ પાઠશાળાના ખાળક—માલિ મા, અનેક સેવામ ઢળા, સ્વય સેવક દળા, ભજનમ’ડળીઓ, મહિલા મંડળા તેમ જ ચાર ને એ ઘેાડાની બગીઓમાં ભગવાનની વિશાળકાય છબીઓ, જૈનધ્વજથી શૈાલતા ૨૫ સાયકલસ્વરો વગેરેએ જખરૂ આકષ ણુ જમાવ્યુ. પાણા માઈલ લાંખી આ વિરાટ પદયાત્રા ચાર કલાકે ગાવાલીયા ટેન્ક-મહાવીર નગર પહોંચી હતી. ખપેરે સિદ્ધચક્ર મદ્ઘાપૂજન અને રાત્રે પંચકલ્યાશુક~ભક્તિ નૃત્યનાટિકા વગેરે કાર્યક્રમા થયા હતા.
તા. ૨૧મીએ આચાય શ્રી વિજયધમ'સૂરીશ્વરજી મહારાજે · શ્રીપાળ અને મયણાસુંદરી ’ના જીવન પ્રસ ંગે અને શ્રી સિદ્ધચક્ર ભગવંતના મહિમા વિશે સારગભિ'ત પ્રવચન આપ્યુ. અપેારે
૧૯૧
www.jainelibrary.org