________________
સમાવેશ કરાયા છે. ઉજ્જૈનમાં વિક્રમ વિશ્વવિદ્યાલયમાં જૈનચેરની સ્થાપના માટેના નિય લેવાયા છે. અને આ માટે રાજ્ય સમિતિએ રૂા. દોઢ લાખની રકમનું અનુદાન આપ્યું છે.
બીજા એક વિદ્યાલયમાં શોધ સંસ્થાન શરૂ કરવાના વિચાર સક્રિયપણે ચાલુ છે. જ્યાંથી રૂા. ચાર લાખની રકમ મળશે તે સ્થાનના વિશ્વવિદ્યાલયમાં આ સસ્થાન શરૂ થશે.
રાજયના પ્રકાશન સંચાલનાલયે ભગવાનના વિચારાને સમજાવતી એક પુસ્તિકા પણ હજારેની સંખ્યામાં પ્રકાશિત કરી હતી. રાજ્ય સમિતિ તરફથી મધ્ય પ્રદેશ શાસન સાહિત્ય પરિષદ દ્વારા પંડિત શ્રી હીરાલાલ જૈનના સુવિખ્યાત ગ્રન્થ “ભારતીય સંસ્કૃતિ મે જૈન ધમ કા યાગદાનનુ પુનઃ પ્રકાશન કાર્ય ચાલી રહ્યું છે.
રાજ્યમાં આવેલા તીથસ્થાના કુંડલપુર, સુરઇ, સેાનાગીરી, અનેડિયા, હાશમપુરા, સિદ્ધવરકુટ, થુએનતીમાં સડક, વીજળી અને પાણીની સગવડો પણ પૂરી પાડવાનુ` કામ આ વરસે રાજ્ય સરકારે કર્યુ છે.
રાજ્ય સરકારે ભારત અહાર વિદેશમાં અમેરિકામાં ખની રહેલ જૈન દેરાસર માટે પણ રૂા. ૨૫ હજારની રકમનું પ્રતીક આપ્યુ' છે.
દાન
રાજ્યના પુરાતત્વ વિભાગે રાજકીય સંગ્રહાલયમાં (મ્યુઝીયમ) તેમજ પ્રદેશ સંચાલનાલયે અનેક શહેરોમાં જૈન કલા અને સાહિત્યનાં પ્રદેશ ને ચેાજયા હતા.
પણ
ભગવાનની વાણીને વધુ વ્યાપક પ્રચાર થાય તે હેતુથી રાજ્ય સમિતિના અનુદાનથી તા. ૧૩ નવેમ્બર ૧૯૭૪ના રોજ ઈન્દોરથી એક ધર્મચક્ર પણ ભારત. યાત્રાએ નીકળ્યુ હતુ.
રાજ્યમાં નિર્વાણુ વર્ષ દરમ્યાન જુદા જુદા સ્થળાએ વિવિધ નિર્માણ કાર્યાં અને પ્રચાર કાય ક્રમાનું આયોજન કરવામાં આવ્યુ, તે આ પ્રમાણે છેઃ
૧૪૨
Jain Educationa International
નિર્માણ કા
૧ : ભાપાલમાં વમાન પાક ૨ : મૈતુલમાં ‘મહાવીર પરબ’, ‘મહાવીર પાઠશાળા’ અને મહાવીર વાચનાલય. ૩ : બાગબાહુરામાં મુખ્ય માર્ગો પર કાયમી ધારણે મહાવીરવાણીના પાટિયા, ૪ : ભુલદેહંડીમાં ‘ મહાવીર નિર્વાણુ ભવન' ૫ : છત્તરપુરમાં મહાવીર શિશુ મદિર ’ અને ‘કીર્તિસ્થ ભ' ૬ : ડાંગરગાવમાં મહાવીર ભવન : ધમતરીમાં મહાવીર કેન્દ્ર ૮ : ગંજખાસૌદામાં ‘ ભગવાન મહા વીર વિહાર ' ગૈરતગંજમાં ‘મહાવીર ઉદ્યાન' હું ઃ ઈન્દોરમાં 'વધમાન વિશ્રાંતિ ભવન' ‘ અનેકાંત વિદ્યાપીઠ’પારવાલ ભવન' સ્વાધ્યાય ભવન ૧૦ : જબલપુરમાં શીલાલેખ ૧૧ : મ દસારમાં પૌષધશાળા અને શીલાલેખ ૧૨ : મહાસમુન્દમાં ‘ મહાવીર જૈન પુસ્તકાલય ’ ૧૩ : રાયપુરમાં પ્રસુતીગૃહ અને જૈન ભવન : ૧૪ : શિલવાનીમાં આયુર્વેદ ઔષધાલય અને ઉજ્જૈનમાં મહાવીર માંગલિક ભવન અને સ્મૃતિ સ્તુપ.
પ્રચાર કાર્યાં
૧ : ભેાપાલ, ૨ : મૈતુલ, ૩ : રાજસમંદ અને ૪ : ખજુરાહેા, પ્રચાર કાર્યો,
.
૧ : મૈતુલ, ૨ : છત્તરપુર, ૩ : ગજબાસાદા, ૪ : કર્ંગી, ૫ : કટની...માં મહિલા સમેલન (આ સંમેલનમાં દહેજ પ્રથા પર પ્રતિબંધ મૂકવાના ઠરાવ થયાં. )
૧ : ઈન્દોર, ૨ : પપૌરા, ૩: રતલામ, ૪: શાહુડાલ, ૫ : સાગર અને ૬ : ઉજજૈનમાં નિ:શુલ્ક નેત્ર ચિકિત્સા શિબિર.
આ ઉપરાંત અનેક સ્થળેાએ પ્રભાતફેરી, જાહેરસભાએ, યુવક સમેલન અહિં સંમેલન અને પધ્યાત્રા આદિ કાર્યોક્રમા પણ થયાં.
માહિતા વિર્ષાક
For Personal and Private Use Only
www.jainelibrary.org