________________
આપ્યું. સમારંભ સમિતિએ મુખ્ય મંત્રીના રાહત ફંડમાં પાંચ હજાર રૂપિયા તથા ગુજરાત દુષ્કાળ આ ફંડમાં પાંચ હજાર રૂપિયા ભેટ
આપ્યા.
- ચીન : શ્રી જૈન દેરાવાસી સંઘ તરફથી શ્રી જૈન મેડિકલ ટ્રસ્ટની સ્થાપના તા. ૧૧-૧૧-૭૪ ના કરવામાં આવી છે.
છે.
તા. ૧૩થી તા. ૧૭ નવે. ૧૯૭૪ સુધીના પાંચ દિવસ શાંતિ
સ્નાત્ર સહ મહોત્સવ તેમ જ વિશાળ શોભાયાત્રા, જાહેરસભા, પ્રદર્શન સેમિનાર, સાંસ્કૃતિક કાર્ય કેમ વગેરેનું સુંદર આયોજન થયું. આ મહોત્સવ પ્રસંગે કેરલના ગવર્નર શ્રી એન. એન. વાંછુ, ગૃહપ્રધાન શ્રી કે. કરૂણાકરણ, શ્રી એમ. પી. મેયર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
© રથયાત્રા છે એલપીમાં નીકળેલ રથયાત્રાની બે આબેહુબ તસ્વીરો.
2500THBHAGS
અનેક વિદ્વાનોએ પિતાના | સંધિત નિબંધેનું વાંચન કર્યું.
બપોરે ૩ વાગ્યે ફરી બીજ | વિષય “ચિલ્લપાદિકરમ અને જૈન ઘમ” વિશે સેમિનાર યોજવામાં આવ્યું. રાત્રે આઠ વાગ્યે જૈન સમાજના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો.
રાજ્ય સરકારના પબ્લિક રીલેશન્સ વિભાગે કેરલમાં “જેનીઝમ ઈન કેરલા” પુસ્તકનું પ્રકાશન કર્યું. આર્યોલોજી વિભાગે કેરલમાં જૈન ધર્મ વિશે પાંચ દિવસ માટે પ્રદર્શનનું આયોજન કર્યું. લગભગ દસ હજાર વ્યક્તિએએ પ્રદર્શન જોયું.
આકાશવાણી, ફિલમ ડિવીઝન વગેરેએ સંપૂર્ણ સહકાર
WAN MARAVIRAV
NIRVANA - MAHDT SAYA
TV NEી દor NR NR
ANA VALI'S SARAહ્માદિત વિરોષક 20 MIS -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org