________________
જમ્મુ અને કાશ્મીરના પ્રજાજનોએ મહાવીર જયંતિના દિવસે “ડ્રાય ડે પાળીને ભગવાન મહાવીરને સક્રિય ગુણાનુવાદ કર્યો. આ દિવસે રાજ્યભરની દારૂની દુકાને બંધ રહી અને જાહેર ભેજનાલયે, હેટ વગેરેમાં પણ દારૂની સેવાઓ (પીરસવાનું) બંધ રહી.
રાજ્ય સરકારે મહાવીર જયંતીના દિવસે જાહેર રજા ઘેષિત કરી. નિર્વાણોત્સવની આખુ વરસ ઉજવણી કરવા માટે મુખ્ય પ્રધાન સૈયદ મીર કાસિમની અધ્યક્ષતામાં ૫૦ પ્રતિનિધિઓની બનેલી રાજ્ય નિર્વાણ મહોત્સવ સમિતિની રચના થઈ.
સમિતિના ઉપક્રમે વિશ્વવિદ્યાલય, કેલેજ તેમજ શાળાઓમાં જૈન સાંસ્કૃતિક કાર્યક્રમો થયાં. ૧૩ નવેમ્બર ૧૯૭૪ના રેજ મુખ્યપ્રધાને નિર્વાણ મહત્સવ વર્ષને શુભારંભ કર્યો. શ્રી વિમલમુનિ આદિ વક્તાઓએ ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશને પરિચય કરાવ્યો.
જમુભગવાન મહાવીરના ભવ્ય ચિત્ર અને અન્ય આકર્ષક રચનાઓ સાથે નીકળેલ શેભાયાત્રા અભૂતપૂર્વ બની રહી એમ ત્યાંના પ્રજાજને હોંશથી કહેતા હતા. આ ભાયાત્રામાં શીખ, મુસ્લીમ,
મહાવીર બૌદ્ધો આદિ હજારે જૈનેતરોએ ભાગ લીધે.
જયંતીના બીજે દિવભે પરેડ ગ્રાઉન્ડમાં પણ વિરાટ
દિવસે જનસભા મળી. આગેવાન ન્યાયાધીશ શ્રી મૂતજા ફજલ અલીએ તેમજ અન્ય વકતાઓએ પ્રાસંગિક પ્રવચને કર્યા.
ઘોષિત ૪ થી એપ્રિલ ૧૯૭૫ના રોજ મહાવીર જયંતી પણ ભવ્ય રીતે ઉજવાઈ મુખ્ય પ્રધાન શેખ અબ્દુલ્લાએ ભગવાનને શ્રદ્ધાંજલિ આપી. શ્રી વિમલમુનિજી તેમજ મહાસતી રમાઈ આદિએ પણ ભગવાનને ગુણાનુવાદ કર્યો.
શ્રી વિમલમુનિ મહારાજની પ્રેરણાથી અને જમ્મુ-ઉધમપુરના જૈન સમાજના આર્થિક સહયેગથી “સન્મતિ સદન”નું નિર્માણ થયું છે.
બેગમ શેખ અબ્દુલ્લાની અધ્યક્ષતામાં જૈન હાલમાં જૈન તરુણી મંડળે સાંસ્કૃતિક કાર્યક્રમ આપ્યા હતા.
૧૫મી મે ૧૭૫ના રોજ રાષ્ટ્રીય નિર્વાણ સમિતિના અતિથિવિશેષ પૂજ્ય શ્રમણ ભગવંત આચાર્ય શ્રી વિજ્યસમુદ્રસૂરીશ્વરજી મહારાજ તેઓશ્રીના શિષ્ય પરિવાર સાથે પધાર્યા બાદ નિવણોત્સવની ઉજવણીને ઉમંગ ઓર વધી ગયું હતું.
જમ્મુ-કાશ્મીર સરકારે સૈધાંતિક રૂપે જમ્મુ-શ્રીનગરમાં “ભગવાન મહાવીર મેમોરિયલ” ની રથાપના કરવાને, નગરના કેટલાક માગેને “ભગવાન મહાવીર માગ” ન મ આપવાને સ્વીકાર કર્યો છે. &િ AA શકતા પ્રવીસસો વચ્છ
કરનાર
મી
૧૩
[
માહિતી શિરોષક
“ત્રીજા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org