________________
ભગવાન મહાવીરને
‘ જિન’
Jain Educationa International
અર્થાત્
વિજેતાનું પદ પ્રાપ્ત થયુ હતું. એ માટે તેઓએ
ન તા કાઈ દેશ જીત્યા હતા
કે
ન તા કાઈ યુદ્ધ લડ્યા હતા;
પરંતુ
તેઓએ પેાતાની આંતરવૃત્તિ સાથે સંગ્રામ ખેલી
પોતાની જાત ઉપર વિજય પ્રાપ્ત કર્યાં હતા.
ભગવાન મહાવીર
આપણી સામે એક એવા આદશ રૂપે છે, જેમણે સંસારના બધા પદાર્થોના પરિત્યાગ કરી
ભૌતિક બંધને થી છુટકારો મેળળ્યેા. આ રીતે,
તેઓ આત્મતત્ત્વના ઉત્કષ માટેને અનુભવ મેળવવામાં વિજથી બન્યા હતા. આ દેશ,
તેના ઇતિહાસના પ્રારભથી તે આજ સુધી
આ આદેશ પર ખડા છે.
મોનાર્ક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ
૧૦૯, શેખ મેમણ સ્ટ્રીટ, બીજે માળે, મુંબઈ–૨.
ફૂટ ફેશન ટ
એક્સિ : ૩૪ ૨૪૭૩
ધર : ૩૧૮૯ ૯૮
For Personal and Private Use Only
www.jainelibrary.org