________________
રાજ્ય સરકારે ૧૩ નવે. ૧૯૭૪ અને ૨૪ એપ્રિલ ૧૯૭૫ નારાજ અને દિવસ દારૂ અને માંસ રહિત દિવસાની ઘોષણા કરી. આ અને દિવસ રાજ્યના તમામ કતલ ખાના અધ રહ્યા.
ગાવા : ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશ અંગે આકાશવણી ગાવ કેન્દ્રે વિવિધ ાય ક્રમે આપ્યા. સ્થાનિક અખખારાએ ભાવાંજલિ થતા લેખો લખ્યા, પૂતિ એ કાઢી.
ગાવા જૈન મંડળની વિનંતીથી ગાવા સરકરે પણજીમાં મં દિર તેમજ સંયુક્ત સભાગૃહ માટે તેના મૂલ્યે જમી આપવાનું વચન આપ્યું. આ પરાં 1 ગ્રામ્ય વિસ્તારમાં ખાલ-વાડીઓની ન માટે સહુકારનુ પણુ વચન આપ્યું. ખંડાલા પાકને “ ભગવાન મહાવીર પાર્ક” નું નામ અપાયું.
સ્થા
શિક્ષણ વિભાગ તરફથી દીવ, દમણુ અને ધ્રુવા વિસ્તારમાં ભગવાનના જીવન અને ઉપદેશ બંધી સાહિત્યનું વિતરણ કરાયું.
૦ વિરાક રથયાત્રા
fred alwo
1-òion #91Ŕ* O
[]
Jain Educationa International
અને મહાવીર
Zaneul!
ભહિતા
ગોવા
મડગાંવ : અત્રે નિર્વાણ કલ્યાણક, જન્મ કલ્યાણુક અને દીક્ષા કલ્યાણકના “ હે ત્સવેા ધામધુમથી ઉજવ્ યા. ત્રણેય પ્રસંગે વિરાટ જાહેરસભાએ યેાજાઈ અને રથયાત્રા નીકળી.
જાહેરસભામાં મેટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ બહેનો હાજર રહ્યા હતાં.
પણજી પણજીવાસીઓએ ૧૩મી નવેમ્બર ૧૯૭૪ના રોજ દારૂ અને માંસનુ વેચાણુ ખધ રાખીને નિર્વાણ દિનની ઉજવણી કરી.
આ પુણ્ય દિવસે ગાવાના મુખ્ય પ્રધાન શ્રીમતિ શશીકલા કાકાડકરની અધ્યક્ષતામાં યેજાએલ જાહેર સભામાં ગોવાના રાજ્યપાલ શ્રી એસ. કે. એનજીએ નિર્વાણુ મહાત્સવનુ ઉદ્ઘાટન કર્યુ. સભામાં હજાર જૈન-જૈનેતાએ હાજરી આપી હતી. સભાની અગાઉ શહેરમાં વિરાટ રથયાત્રા નીકળી હતી. તેમાં રાજયિ આગેવાને સહિત દરેક ધમ અને સંપ્રદાયના ભાઈ–બહેન! જોડાયા હતા.
દીક્ષા દિને નવકાર મંત્ર અને મહ વીર વાણીની મરાઠી અને અંગ્રેજીની પ્રતા હજારોની સંખ્યામાં વ્હેચવામાં આવી.
આ દિવસે ગેમાન્તક નિકેતનમાં જાહેરસભા યાજાઈ હતી સભાના મુખ્ય વકતા શ્રી. એ. કે. પાણ્ડેય હતા. સભા પૂરી થયા બાદ સૌને મીઠાઈની પ્રભાવના કરવામાં આવી હતી.
સસા
નિણ,
For Personal and Private Use Only
O
-
O ભ॰ મહાવીર પાક ૦ સાહિત્ય વિતરણ
O સરકારનું વચન
www.jainelibrary.org