________________
સિદ્ધારથના રે નંદનવિનવું વિનતડી અવધાર, ભવમંડપમાં નાટક નાચિયે, હવે મુજ પાર ઉતાર.
સિદ્ધારથના રે નંદન!.... ત્રણ રતન મુજ આપે તાતજી, જિમ નાવે તે સંતાપ, હાન દીયંત રે પ્રભુ કેસર કીસી, આપ પદવી રે આપ.
સિદ્ધારથના રે નંદન!... ચરણ અંગુઠે રે મેરુ કંપાવિયે, મેડ્યાં સુરનાં રે માન, અષ્ટ કરમના રે ઝગડા જીતવા, દીધાં વરસી રે દાન.
સિદ્ધારથના રે નંદન !.... શાસનનાયક શિવસુખદાયક, ત્રિશલા કુખે રતન, સિતારથને રે વંશ દીપાવિયે, પ્રભુજી તુમ ધન ધન.
સિદ્ધારથના રે નંદન.... વાચકશેખર કીર્તિવિજયગુરુ, પામી તાસ પસાય, ધમતણું એ જિનેવીસમા, વિનયવિજય ગુરુ થાય.
શ્રી વિલેપારલે શ્વેતામ્બર મૂર્તિપુજક
જૈન સંઘ એન્ડ ચેરીટીઝ
પ્રમુખ શ્રી રમણલાલ ડાહ્યાભાઈ શાહ . T Yછે, મહાત્મા ગાંધી રોડ, વિલેપારલે (પૂર્વ) D મુંબઈ-૪૦૦૦૫૭
,
--
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org