________________
--
રાજગૃહીઃ ૧૫મી નવેમ્બર ૭૪ના ભવ્ય રથયાત્રા પર જયારે બિહાર ફલાઈંગ કલબના વિમાન પુપકે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી ત્યારે ભકિતની ભરતી ઉમટી પડી હતી. ભારે મનોરમ્ય દશ્ય હતું. તા. ૧૫મી નવેંબરથી તા. ૧૮મી નવેંબર સુધી રાજગૃહીમાં જૈન તત્વવેતાઓની ગેષ્ઠિ થઈ, જેમાં દેશના નામાંકિત ૧૨ વિદ્વાનો ઉપસ્થિત હતા. કર્ણાટક વિશ્વવિદ્યાલયના શ્રી. પંચાક્ષરી, જયપુરથી ડે. કસ્તુરચંદ કાસલીવાલ. વૈશાલીથી ડો. નગેન્દ્ર, નવનાલંદા મહાવિહારથી શ્રી. મંગરાજ ચૌધરી, બિકાનેરથી શ્રી. ભંવરલાલ નાહટા, વિગેરે વિદ્વાન ઉલ્લેખનીય છે. ગેષ્ઠિનું પ્રમુખપદ ડે. નથમલ ટાંટિયાએ સાંભળ્યું. ઉપાધ્યાય શ્રી અમર મુનિજી અને મુનિશ્રી રુપચંદજીનું સાન્નિધ્ય ગોષ્ઠિઓને મળતું રહ્યું.
તા. ૧૭ નવેંબરે મહાવીર પડેલમાં શેઠ હરકચંદજી. પાંડવાના પ્રમુખપદે ખાસ સભા
જવામાં આવી જેમાં કે. નથમલ ટાંટિયા, બર્માના બોદ્ધ ભિક્ષુ ડે. યુ. જાગરાભિવંશ, થાઇલેંડના બૌદ્ધ ભિક્ષુ શ્રી. ખેમા પાલી, વિયેટનામ નિવાસી રેવર... શા અને લાઓસના આ વિદેશી વિદ્વાનોએ ભગવાન લેખાવ્યા. બધા વિદેશી વિદ્વાન રહેવાસી શ્રી. ઉનીમી પકાંગ સભામંચ પર ઉપસ્થિત થયા. અને ઉપદેશને અનુકરણીય જેનો અનુવાદ તત્કાળ નવનાલંદા
WAR GIક્ષાહિતીફિશીખ8
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org