________________
પ્રમાદી મનુષ્યને જ બધા પ્રકારે ભય હોય છે, અપ્રમાદીને કઈ રીતે ભય હેતે નથી. લકનું દુઃખ સમજીને અને લેકના સંજોગોને છેડીને, વીરપુરુષે મહામાર્ગે વળે છે. ઉત્તરેત્તર ઊંચે ને ઊંચે ચડતા તેઓ અસંયમી જીવન ઈચ્છતા જ નથી.
પિતાનું શ્રેય
સાધવામાં
પ્રયત્નશીલ થયેલે સંયમી, દુખેથી ઘેરાવા છતાં ગભરાય
નહિ, અને વિચારે કે,
આ જગતમાં સંયમી પુરુષે જ
લેકાલેકના પ્રપંચમાંથી
મુક્ત થઈ શકે છે.
પારકે
સોમચંદ વનેચંદ
જીવાણી
એજીનીયરીંગ
કોર્પોરેશન
૨૫, બીજી સુતાર ગલી, મુંબઈ-૪૦૦-૦૦૨,
૧૩૦-એ, મેડેઝ સ્ટ્રીટ, ફેટ,
મુંબઈ-૪૦૦-૦૦૧
ઓફિસ : ૩૩૧૯૦૬ ઘર : ૩૫ ૧૧ ૭૯
૨૫ ૭૨ ૨૯ : ઓફિસ ૫૮૨૭ ૦૩ : ઘર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org