________________
તે ગ્રંથ પ્રકાશનની અનુમતિ મેળવવાની ફરજિયાત કરવી જોઈએ. આવી સમિતિમાં બે વિદ્વાન શ્રાવકો, એક વિદ્વાન ધર્મગુરુ, બે-ત્રણ શ્રીમંત શ્રાવકો તથા થોડાક સાચા જિજ્ઞાસુ ભાવકો હોવા જોઈએ. તેમની સંમતિ પછી જ નવાં પુસ્તકો સાધુઓ છપાવી શકે તેમ નક્કી કરવાની જરૂર છે. આજકાલ તો શ્રીમંત ભક્તોના પૈસે અનેક સાધુઓ અર્થહીન, જોડણીદોષોથી ભરપૂર, ફાલતુ પુસ્તકો છપાવીને જ્ઞાનના પ્રચારના બહાને અજ્ઞાનની બદબૂ ફેલાવતા રહે છે. નવા યુગને પથદર્શક બને, તેવાં રોચક પુસ્તકો જ પ્રગટ થાય તેવો આગ્રહ રાખવો જોઈએ.
પોતાના સમયમાં સમગ્ર સમાજની અનેક જડ માન્યતાઓ, પરંપરાઓનું વિચ્છેદન કરનાર ક્રાન્તિકારી ભગવાન મહાવીરનો જન્મકલ્યાણક મહોત્સવ પણ ક્રાન્તિકારી રીતે જ ઊજવવો જોઈએ. બીબાંઢાળ જયકારા કરવાથી કાંઈ દહાડો વળવાનો નથી.
24. A મારા મહ્મવીર, તાય. મહાવીર આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org