________________
૯૧
બનાવવા માટે અપાઁપ્ત છે. તેની સાથે ગીં ભળે છે એટલે પાપકરણવૃત્તિના ઉચ્છેદની આંતરિક પ્રક્રિયા શરૂ થાય છે.
વળી આત્મસાખે કરાતી પાપની નિંઢામાં ૬'ભ સેવાવાની શક્યતા છે. જ્યારે અન્ય સામે પાપની થતી ગાઁ દંભને ટકવા દેતી નથી.
એટલે શ્રી જિનશાસનના બંધારણમાં કોઈ સમ આચાય ધ્રુવને જિનાજ્ઞા નિરપેક્ષપણે લેાકનજરે સારૂ ગણાતું કાય પણ કરવાની છૂટ નથી.
"
પછી ખેલાતા અપાણ વાસિરામિ ' શબ્દોનો અર્થ છે આત્માને વાસિરાવું છું.
આ સૂત્રમાં આવતા ‘જાવનિયમ' પજુવાસામિ' પદનો જે ગૂઢા છે તે સમજી લઈ એ.
શ્રાવક-શ્રાવિકાઓનું એક સામાયિક એ ઘડી અર્થાત્ ૪૮ મિનિટનુ હાય છે.
૪૮ મિનિટના આ સામાયિક દરમ્યાન મન-વચન કે તન આત્માની બહાર ન જાય તે, આ નિયમનું યથા પાલન થયું ગણાય.
આત્માની બહાર મન-તનાદિને ન જવા દેવાં એટલે આત્માના શુદ્ધ સ્વભાવથી વિશુદ્ધ ન વવાં દેવા.
પડતા આ પાંચમાં આરાના કાળમાં જીવનું દળ અને સોંઘયણુ-ખળ અને કમજોર હોઇને, આ આરામાં કોઈ સમથ ધમ સાધક મહાપુરુષોનું ધ્યાન પણ એક અંતમુહૂત કરતાં એક સેકંડ પશુ અધિક ધારાબદ્ધ રહી શકતુ નથી. એ સત્યના જ્ઞાતા ભગવંતોએ આ કાળના સંસારી જીવેના એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org