________________
કેટલાકે આચાર્ય ભગવંત પાસે જઈને પૂછ્યું, “હમણાં સાધ્વીજીએ તમારા ચરણનો સ્પર્શ કર્યો, તે તમે ઉપયોગમાં હોવા છતાં કરવા દીધે તે બતાવે છે કે, તમે ઉપયોગમાં ન હતા, તો ચૈત્ય-ઉપગ નહિ કરાય, તેમાં ઉપયોગ સાચવવાની જે વાત તમે કરો છો, તે અમે માનતા નથી, માટે તમે કહો કે, સાધ્વીજીએ તમારા ચરણનો પર્શ કર્યો, તેમાં સારવાર છે? તેને તમે જવાબ આપ, નહિતર અમે તમારી વાતને બકવાસરૂપે સાબિત કરીશું.”
ચૈત્યવાસીઓની આ ધમકીથી આચાર્યદેવ ગભરાય ગયા અને અપયશ થવાની બી કે બોલી ઊઠયા કે, “ચોથા વ્રતમાંય અપવાદ છે.”
આ ઉત્સવ પ્રરૂપણું કરીને તેમણે અનંત સંસાર વધાર્યો.
કાળ કરીને આચાર્યદેવ વ્યંતર થયા. યંતરમાંથી મરીને માંસાહારીને ત્યાં જન્મ્યા. ત્યાંથી મરીને કેઈ કુમારિકાના ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થતાં, કાપવાદથી ડરીને તે કુમારિકાએ ક્ષારાદિ વડે આચાર્યના જીવને જન્મ આપી જંગલમાં છોડી દીધું. તે બાળક જંગલમાં મોટે થયે, ત્યાં શિકારીઓએ આવીને સડેલા માંસના ટૂકડા મૂક્યા, તે ખાવા માટે ભીખ માગી, દારૂ માંસમાં લંપટ બની તે છેક (આચાર્યને જીવ) સાતમી નરકમાં ગયે.
ત્યાંથી મરીને હિંસક પશુ બન્યું. અને અનેકવાર સાતમી નરકે જઈ આવ્યો. ત્યાંથી વાસુદેવ બળે અને પુનઃ સાતમી નરકે ગયે. ત્યાંથી ચૌદ રાજલકમાં પ્રત્યેક આકાશ પ્રદેશમાં ભટકી, શ્રી પાર્શ્વનાથ ભગવાનના કાળમાં મહાવિદેહ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org