________________
માટેનું રામબાણ ઔષધ બની શકે તેમ છે. - ત્યારબાદ એ રીતે મુહપત્તિ રાખી ત્રણવાર મુખ ઉપર પ્રમાર્જન કરીએ છીએ અને અનુક્રમે “રસગારવ, રદ્ધિગારવ શાતાગારવ પરિહરૂં” બેલીએ. છીએ.
રસ, અદ્ધિ અને શાતા આ ત્રણ ગારોને મુખ સાથે સંબંધ છે.
ગારવ' શબ્દ લીનતાવાચી છે. અર્થાત્ તે યથાર્થ આત્મગૌરવને પ્રતિપક્ષી છે.
રસગારવના કારણે લૂખુ–સુકુ ભેજન મળે છે તે માણસનું મેં કટાણું થઈ જાય છે. સ્વાદિષ્ટ ભેજન મળે છે તે મેં પર પ્રસન્નતા છવાય છે.
સંપત્તિનું અભિમાન પણ માણસના મેં પર દેખાય છે તેમજ મેં વાટે છતું થાય છે.
અશાતાની ફરિયાદ પણ માણસ મેં વાટે કરે છે.
એટલે આ ત્રણ દોષને પરિહરવાનો દઢ નિર્ધાર આ બેલ દ્વારા આપણે વ્યક્ત કરીએ છીએ.
પણ વ્યક્ત કરવા છતાં, ત્યાજ્ય ઉક્ત દેને પૂર્વવત ભાવથી સેવીએ તો આપનું પ્રતિકમણુ” આત્માને અજવાળવામાં નહિવત્ ભાગ ભજવી શકે.
ત્યાર બાદ છાતીની જમણી બાજુએ, ડાબી બાજુએ તેમજ વચ્ચે પ્રમાર્જના કરીને બેલીએ છીએ, “માયાશલ્ય. નિયાણુશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરૂ.
આ ત્રણ શલ્ય સમ્યક્ત્વના ભયંકર શત્રુઓ છે. આંખની કીકીમાં પેસી ગયેલી શૂળ કરતાં અધિક ખતરનાક છે. માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org