________________
૮૦
અનામ પદાથ માં લેપાતે નથી, પણ અન તજ્ઞાનવારિધિ એવા આત્મામાં મગ્ન રહે છે.
જીવને સ્વભાવભ્રષ્ટ કરનારા જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહે છે. એટલે જીવને સુખી કરવા માટે ભૌતિક સુખસગવડોની ચેાજનાએ ઘડનારા, શાસ્ત્રદ્રષ્ટિએ અજ્ઞાની છે.
સમ્યગદનમૂલક જ્ઞાનની પરિણતિના પ્રભાવે ચારિત્ર મેહનીય કર્મોના ક્ષય થતાં આત્મા સમ્યક્ ચારિત્રને પાત્ર બને છે.
સમ્યક્ચારિત્ર એટલે સવિરતિપણું અર્થાત્ તત્ત્વજીવી પણુ.
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને અણુમાલ રત્નની ઉપમા આપીને જ્ઞાની ભગવંતોએ આપના ઉપર અસીમ ઉપકાર કર્યાં છે.
માટે કાચના ટૂકડા જેવા પ્રાપ્તિ પાછળ આ રત્નોને લિલામ પાતથી આપણે અચવું જોઈએ.
તેમ છતાં આજે સમ્યગદનાદિની ઊઁચી વાતેા પ્રસ્તુત કરનારાઓના આચારમાં વર્તાતી શિથિલતા જોઇને અપાર ખેદ થાય છે.
સાંસારિક સુખોની કરવાના ભયંકર સનિ
આવા શિથિલાચારીએની આવી વાત એ અનુયાગ નથી પણ બકવાસ છે.
દ્રવ્યાનુયાગ, ગણિતાનુયાગ, ચરણકરણાનુયાગ અને શ્રમ કથાનુયોગના સાચા સાધક જ આવા અનુયાગી ગણાય છે.
અનુપાછળ
Jain Educationa International
ચાગ=જોઢાણ
For Personal and Private Use Only
www.jainelibrary.org