________________
のり
મીઠો લાગે છે. તેમ વમન કરવા જેવું સંસારનુ' સુખ હાંસેહાંસે ચાટવા જેવુ લાગે છે.
આ મહામહના કાતિલ વિષનું સચાટ મારણ શ્રી જિનાક્ત ધમ છે. તેનું ત્રિવિધે સેવન કરવાથી આત્માના પ્રદેશે-પ્રદેશે વિશુદ્ધ આત્મ-સ્વભાવનુ સ્વામિત્વ સ્થપાવા માંડે છે. અને પ્રતિક્રમમ પણ તે જ આશયની પુષ્ટિનું સબળ સાધન છે.
6.
6
સુદેવ, સુગુરુ, સુધમ આદર્' અહીં સુધીના મેલેાના દાંડા, દોરી, કારે ઇત્યાદિમાં ઉપયોગ થાય છે. દેવ-કુગુરુ-દુધમ ને પરિહરવાના દૃઢ નિર્ધારને આ બેલે। પૂરતું બળ આપનારા હાઈ ને સુદેવ-સુગુરુ સુધમ ના આરાધકને તે અણુમાલ લાગે છે.--લાગવા જોઈ એ. દેવ-કુગુરુ-કુધ –પરિહૐ' ડાબા હાથને અડે તેવી રીતે ત્રણવાર ઘસીને નીચે ઉતારતાં ખેલવાના છે. ત્યાર બાદ ડાખી હુથેળીથી કાણી સુધી મુહપત્તિ અદ્ધર રાખી, અ ંદર લઈ ખોલીએ છીએ-જ્ઞાન-દશન-ચારિત્ર આદર્’. સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર એ માક્ષમાગ છે, તે સિવાયનો મોક્ષમાર્ગ નથી. આ શાસ્ત્ર-સત્યને અંતઃકરણમાં સ્થિર કરવા માટે સુગુરૂની પુણ્યનિશ્રા આવશ્યક છે
સમ્યગદર્શન એટલે વસ્તુના યથાર્થ સ્વરૂપનું દર્શન જેના વડે થાય તે ષ્ટિ.
આ ષ્ટિને તત્ત્વ દૃષ્ટિ કહે છે.
શ્રી જિનવચનમાં જરા પણ સંદેહથી સમ્યગ્દર્શન ડહોળાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org