________________
વિનવું છું કે–લૌકિક મહત્વનાં હજાર કામ પડતાં મૂકીને પણ આપ જે નિત્ય અપૂર્વ ઉમંગે લેગસમાં રમશે તે અહીં બેઠાં સિદ્ધશિલાને ચમકારે અનુભવી શકશે. કયા શબ્દોમાં વર્ણવું એ અપૂર્વ પરમાત્માનુભૂતિને ?
મુહપત્તિ-પડિલેહણ | મુહપત્તિનું પડિલેહણ એ પણ ખૂબ જ અર્થગંભીર ક્રિયા છે.
મુખ આગળ તેને રાખીને બેસવાનું હોવાથી તેને આપણે મુહપત્તિ કહીએ છીએ.
ઉપગપૂર્વક બોલવાની આત્મજાગૃતિ તસ્દ મુહપતિ, આપણને પ્રેરે છે. “સત ' માં ઉપગ રહે છે, એટલે જીવદયાદિ પણ પળાય છે.
વાણીમાં પાણી કરતાં વિશેષ શક્તિ છે. જે તે વિવેકપૂર્વક ન બોલાય, તે નિબંધ જળપ્રવાહની જેમ નુકશાનબરફ નીવડે છે.
મુહપત્તિ આપણને વાણીને વિવેક રાખવાની શુદ્ધ બુદ્ધિ પ્રેરે છે.
કઈ ચેકસ વિધિમાં પ્રવેશ પામવા માટે મુહપત્તિનું પડિલેહણ અતિ આવશ્યક મનાયેલું છે.
રાષ્ટ્રપતિ બને, તેને તે પદ ગ્રહણ કરતી વખતે ચેસ સોગંદવિધિ કરવી પડે છે, તેમ સામાયિક લેતાં પહેલાં મુહપત્તિ પડિલેહણથી આપણા કર્તવ્યનું ભાન કરાવાય છે અને પછી “કરેમિ ભંતેથી ગંદવિધિ કરાવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org