________________
વાચકાને નમ્ર વિનતી
આ પુસ્તકને કબાટમાં કેદ રાખશેા નહિ. નિત્ય આવશ્યક ક્રિયા કરનાર પુણ્યાત્માઓનાં હાથમાં પહેોંચાડવામાં પણ પુરુષાર્થ કરો, આટલા નાના પ્રયાસ ઘણું સારું ફળ લાવી શકે છે. ટુંકમાં આ પુસ્તક એક હાથેથી બીજે હાથમાં ફરતું રાખશેા.
પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતા, પાઠશાળાના શિક્ષક ભાઈ–બહેના, બાળકો સમક્ષ આ પુસ્તક વાંચીને સંભળાવશે, અને જ્યાં જરૂર હેાય ત્યાં વિશેષ સમજ અપાશે તે તે બાળકો જરૂર આ ધક્રિયા કરવા ઉત્સાહિત મનશે. વાચકાને પોતાના અભિપ્રાય લખી મોકલવા વિનતી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org