SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ ધર્મવ્યાપારપણું એ જ યાગનું ખરેખરું લક્ષણ છે. એ લક્ષણ પ્રતિક્રમણની ક્રિયામાં સર્વાંશે લાગુ પડે છે, તેથી પ્રતિક્રમણની ક્રિયાએ સાચી મેાક્ષસાધના છે. વ્યાપાર ’શબ્દથી ભડકવાની કે ભવાં ચઢાવવાની જરૂર નથી, કારણ કે આ વ્યાપારમાં જ જીવને, ભવપાર કરવાની અચિન્હ શક્તિ છે. શુદ્ધ આત્મત્વભાવમાં રમણુતા, આ ધર્મ વ્યાપારના પ્રતાપે જ કેળવાય છે. અને ચાગ' પણ સાચા તે જ કે જે જીવને મેાક્ષનો યોગ કરાવીને સ`સારનો વિચાગી મનાવી શકે. પ્રતિક્રમણની સઘળી ક્રિયામાં આવા ચેગનો, સુયેાગ અદ્દભુત રીતે કરાવી આપવાની ક્ષમતા હોવાથી તેમાં સાકરમાં રહેલી મિઠાશની જેમ ભારાભાર યાગ રહેલે છે. પ્રશ્ન-૯ :-પાંચ પ્રતિક્રમણ સિવાય, ખીજા પ્રતિક્રમણ છે કે નહિ ? જવાબ-૯ :-પ્રતિક્રમણુ તે સખ્યાબંધ છે. પરતુ સકળ શ્રી સઘના હિતમાં પાંચ પ્રતિક્રમણ સમૂહમાં કરવાનાં છે. સમૂહમાં પ્રતિક્રમણ કરવાથી સામુદાયિક પાપનો નાશ થાય છે. સામુદાયિક પાપ સ`સારમાં અનેક પ્રકારે બંધાય છે. લગ્ન, સીનેમા, ટી.વી., આદિ સામુદાયિક પાપનાં કારણુ છે. બાકી તે વ્યક્તિગત પ્રતિક્રમણ બાવન છે. જેમકે • ભવ-આલેાચના.’ મિચ્છામિ દુક્કડમ વગેરે. પ્રશ્ન-૧૦:-દરેક પ્રતિક્રમણમાં કરેમિ ભ`તે ’ સૂત્ર વારવાર કેમ આવે છે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy