________________
ઓગણીશ અઠયોતેર અક્ષયત્રીજ, વિજાપુર જયકારી. બુદ્ધિસાગર ચઢતે પહોરે, સુખ પામો નરનારી રે,
મંત્ર-38 હીં ઘંટાકર્ણ મહાવીરાય સર્વશુદ્રોપદ્રવ યોગ નિવારણાય ઈષ્ટફલલાભાય ફલ યજામહે સ્વાહા. ૐ ઈમહાવીર શાંતિ ૩
૪૨ ૪ ૬૪ ૨ ૪ ૬ ર૪ ૬૪ ૬૪ ર૪ ૪૨ ૪૩ ૪૪ ૨૩ ૩૧ ૨૪૬૪ ૨ ૪૬ ૧૨ ૪ ર૪૬૧ ૪૪૪ ૨૫%
શ્રી ઘંટાકર્ણ મહાવીરની આરતી
૬૪૬૧ ૪૬૬૪૬ ૨૪૪૬ ૪૬૨૪૪૪
ઘંટાકર્ણ મહાવીર ગાજે, જડચેતન જગમહિમા છાજે, મનવાંછિત પુરણ કરનારા, ભક્તજનોના ભય હરનારા આધિવ્યાધિ ઉપાધિ હરતા, રોગ ઉપદ્રવ દુઃખ સંહરતા, ઘંટાકર્ણ ૧ ઋદ્ધિસિદ્ધિ મંગલ કરતા, સત્વરે સહાયે પગલા ભરતા, તુજ સ્મરણથી વાંછિત મેળા, ભક્તોની થાતી શુભવેળા. ઘંટાકર્ણ ૨ ઘંટાકર્ણ મહાવીર હારી, આરતી કરતા જે નરનારી આરત ચિંતા શોક નિવારી, ધર્મ થતા દોષને ટાળી ઘંટાકર્ણ ૩ ગાજી રહ્યો જગમાંહી સઘળે, ઘરમાં સાગરમાં રણવગડે. સહાય કરતો વાદે ઝગડે, દુષ્ટોથી કંઈ શુભ ન બગડે. ઘંટાકર્ણ ૪ દેશ નગર સંઘ વર્ગો શાંતિ, ભક્ત જનોની વધશો કાંતિ, મહામારી ભ્રમ સંકટ નાસો, આરોગ્યાનંદે જગવાસો. ઘંટાકર્ણ પ મંગલમાલા ઘર ઘર પ્રગટો, ઇતિ ઉપદ્રવ વિધો વિઘટો, શાંતિ આનંદને પ્રગટાવો, સમતા ઝટ વ્હારે આવો. ઘંટાકર્ણ ૬ આત્મ મહાવીર શાસન રાજ્ય, સેવાકારક જગમાં ગાજે. બુદ્ધિસાગર આતમકાજે, ક્ષણક્ષણ હેલો સહાયે થાજે. ઘંટાકર્ણ ૭
૬૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org