________________
પાટણ તીર્થ દર્શન
[૩૭]
* પાટણની શૈક્ષણિક સંસ્થાઓ છે (૧) શેઠ એમ. એન. સાયન્સ અને શ્રી અને શ્રીમતી પી. કે.
કેટાવાળા આર્ટસ કેલેજ. (૨) શ્રીમતી તારાબેન સુંદરલાલ રાયચંદ કોમર્સ કોલેજ. (૩) શેઠ મોતીલાલ ન્યાલચંદ લો કેલેજ. (૪) કેલેજ ઓફ એજ્યુકેશન. (૫) શેઠશ્રી કિલાચંદ દેવચંદ પિલીટેકનીક (૬) શેઠશ્રી ભેગીલાલ દેલતચંદ સાર્વજનિક વિદ્યાલય. (૭) શેઠશ્રી ભેગીલાલ મણીલાલ હાઈસ્કુલ (૮) શેઠશ્રી મેતીલાલ ન્યાલચંદ હાઈસ્કુલ (૯) શેઠશ્રી વી. કે. ભૂલા હાઈસ્કુલ, (૧૦) જ્ઞાન મંદિર હાઈસ્કુલ. (૧૧) ગુરુકુળ વિદ્યાવિહાર (૧૨) ન્યુ એરા હાઈકુલ. (૧૩) શ્રી પુનમચંદ કરમચંદ કટાવાળા ટેકનીકલ સ્કુલ (૧૪) શ્રીમતી કેસરબેન કિલાચંદ ગ–હાઈસ્કુલ (૧૫) નૂતન વિનય મંદિર (૧૬) શ્રી કેસરબાઈ જ્ઞાન મંદિર
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ઉપરાંત સુધરાઈ હસ્તક ચાલતી પ્રાથમિક શાળાઓ અને બીજી ઘણું પ્રાથમિક શાળાઓ પણ ચાલે છે.
પાટણની આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓ માટે ખરેખર પાટણ એક કે હું વિદ્યાધામ છે. સાથે સાથે લાખ લોકો માટે અનેક દવાખાનાઓ અને હોસ્પિટલો ધરાવતું આ શહેર એક મહા ઋણાલયના સ્વરૂપે શોભી રહ્યું છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org