________________
શ્રી પાટણ શહેરની પંચતીર્થનું
જ સ્તવન -
હું તે જુગતે જુહારુ જિન દેહરા રે લોલ, વાડે પાડે ફરી પાટણમાં રે લોલ હું. ૧
પુણ્ય પાટણ નગર સેહામણું રે લોલ, દીપી રહ્યું છે પંચાસરા પાર્થથી રે લલહું. ૨
બાવન જીનાલયે ભવિ આવતા રે લોલ; સ્તવી પૂજીને કર્મ ખપાવતા રે લોલ - હું. ૩
એકસે ર ને સવા કેડી ગૃહના રે લોલ જુગતે જુહાર જિનજી તેહના રે લોલ... હું ૪
પંચ તીર્થ સમા અહીં દેહરા મોટકા રે લોલ; ભાવે ભેટી કાઢે ચાર ચારતા રે લોલ.... ૫
પંચાસરનું પદ્માવત જરીએ રે લોલ, અષ્ટાપદ ભી દુઃખ વારીએ રે લહું. ૬
સ્તંભણ પાર્ધ થમણાજીમાં દેહિલા રે લોલ, સહસ્ત્રફણા ત્રાંગડીએ સેહિલા રે લેલ-હું. ૭
પાર્થ શામળે જગીવાડે જાગતે રે લોલ; તેહના દર્શને મોહ મલ ભાગ રે લોલ - હું ૮
વીસ ત્રેવીસ કાર્તિક સુદ દશમે રે લોલ, ગીત બનાવી ચિડાણ ગાવતે રે લોલ..હું. ૯
રચયીતા – ચીમનલાલ ભોગીલાલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org