________________
[૧૦]
• સહસ્ર કુટની સમજ ૦
પાટણ તીથ દઈન
સહસ્ર=હજાર. ફૂટ=સમૂહ, ઢગલા, શિખર.
એક હજાર ને ચાવીસ જિનની પ્રતિમાઓની એક જગ્યાએ સમૂહરૂપે સ્થાપનાને સહસ્ર ફૂટ કહેવાય છે.
એક હજારને ચાવીશ પ્રતિમાની સ્થાપના શિખરરૂપે હાય છે.
* એક હાર ને ચેાવીશ જિનેશ્વરનુ વર્ણન *
ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળની ત્રણચાવીશીના એક ફોત્રના ૭૨ થાય એટલે પાંચ ભરત અને પાંચ ઔરવત એમ દશ ક્ષેત્રના
७२०
અક મહા વિદેહના ૩૨ વિજયના ૩૨ એટલે પાંચ મહા વિદેહના
ચાવીશ જિતના પાંચ કલ્યાણકના
પાંચ મહા વિદેહમાં વિચરતા વિહરમાન શાશ્વતા-ઋષભ, ચંદ્રાનન, વાષિણ અને વર્ધમાન
Jain Educationa International
૧૬૦
૧૨૦
૨૦
૪
તાક. પાટણના અધા મશિની પ્રતીમાની શીલાલેખ સાથેની એક યાદી તૈયાર થવાની જરૂર છે આમાટે પાટણના સંઘ એ યાદી તૈયાર કરાવી બહાર પાડે એ અતી જરૂરી છે.
* દનીય મિદેશ ફ
કુલ ૧૦૨૪
પાટણના મંદિરોના દર્શન કરવાના એક રિવાજ પાટણમાં કેટલાએ વર્ષોથી ચાલ્યા આવે છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org