________________
૮૦
પછી કાજો વિધિયુક્ત પરઠવવે. પછી આ પુસ્તકનાં ૩૩ મા પાનામાં દેવવદન વિધિ આપેલ છે ત્યાંથી તે રીતે જોઇને દેવવદન કરવું.
રાત્રિ પાસહના નિમિ
0000000000
જેણે સવારે પાસહ લીધા નથી અને ફક્ત રાત્રિએ જ પેાસહ કરવા છે તેને માટે અથવા જેણે સવારે પાસડુ દિવસના જ લીધેલ છે, પછી રાત્રિપેાસહ કરવા વિચાર થયા તેને માટે આ રીતે વિધિ-(*રાત્રિસહુ કરનાર કે વિસે કરનારને છેવટમાં તપમાં એકાસણું હાવું જોઈએ.)
આ પુસ્તકનાં ૧૮ પાને પેાસહવિધિ કહેલ છે, ત્યાંથી શરૂઆાતથી ૨૧મા પાને બહુવેળ કરશું, એ આદેશ છે ત્યાં સુધી બધું કહેવું; પછી સાંજની પડિલેહણાની વિધિ પાને ૧૩ છે. તે રીતે પડિ લેહુણ કરવું, અને પાસહ લીધા પહેલાં પડિલેહણ કરેલ હોય તે બહુવેળ કરશું એ કહ્યા માદ ખમા॰ ઈચ્છા પડિલેહણ કરુ` ? ઈચ્છ.. કહી ફક્ત એકલી મુહપત્તિ જ પડિલેહવી. પછી દરેકની સાથે (કાઈ ન ઢાલ તા એકલાએ) ૧૩મા પાને માપેલી દેવ'દન વિધિ પ્રમાણે દેવવ‘દન
રાત્રિપોસહ લેનારને પણ પડિલેહણ. વવદન વિગેરે ક્રિયા દિવસ છતાં કરવાની હાય છે, માટે પાસડ લેવા વેળાસર આવતું જોઈએ અને પાણી ચુકાવી લેવું જોઈએ. કેમ કે, દેવળ રાત્રિપાસહ લેનારને પેસહ લીધા પછી પાણી પીવાના સેનપ્રશ્નમાં નિષેધ છે. વળી પાસહડકમાં આહારાસહ પણ સથી ઉચ્ચરાય છે. દેશથી ભાંગે ગણ થાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org