SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કરી મિચ્છામિ દુકક, કહી કાજો લઈ, પાટલે થાળી વગેરે ભેજન તથા મુખ પ્રમાજીને-જોગવાઈ હોય તે મુનિને દાન દઈ (અતિથિસંવિભાગ ફરસીને, નિશ્ચળ આસને, મૌનપણે આહાર કરે. લીધેલ વસ્તુમાંથી જરાય છોડે નહીં અને તેવા ખાસ કારણ વિના સ્વાદિષ્ટ (દકાદિ અને લવિંગ વગેરે મુખવાસ ગ્રહણ ન કરે. પછી મુખ શુદ્ધ કરીને, હાથ જોડી, દિવસચરિમં તિવિહારનું પચ્ચખાણ કરે, તે આ રીતે– - તિવિહારતું પચ્ચખાણ દિવસચરિમ પચખામિ તિવિહપિ આહાર અસ ખાઈમ સાઈમ અન્નત્થણાભોગેણં, સહકાગારેણું મહત્તરાગારેણું સવસમાહિવત્તિયારે વોસિરામિ, ત્યાર પછી જમનારે પિસહશાળાએ જઈને અને પિશાહશાળાએ જમનારે આહાર કર્યો ત્યાં જ અથવા પસહશાળામાં (યથાસ્થાને) ઈરિયાવહિયં કરી ચત્યવંદન કરવું. તે આ રીતે– જમ્યા પછી (કરવાને) ત્યવંદન વિધિ www૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૪ ખમાત્ર ઇચ્છાકારેણ સંસિહ ભગવન્! ઈરિયાવલિય પરિમામિ ઈચ્છે ઈચ્છામિ પડિક્કમિઉં, ઈરિયાવહિયાએ વિરાહણાએ, ગમણગમણે, પાણીમણે, બીય%મણે, હરિય%મણે એસા ઉસિંગ પણુગ દગમટ્ટી મક્કડાસંતાણુ સંકમાણે, જે મે * આહાર કરવાને ઠેકાણે. + કારણ પડે તે પાણી પીને બેલ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005339
Book TitlePoshadh Vidhi
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherNanpura Jain Sangh
Publication Year1990
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy