________________
યથાશક્તિ, ખમાત્ર ઈચ્છા પચ્ચખાણ પાયું ? તહત્તિ કહી, જમણે હાથ મુઠી વાળી, ચરવલા ઉપર સ્થાપી એક નવકાર ગણી, જે પચ્ચખાણ કર્યું હોય તે નામ લઈ નીચે પ્રમાણે પારવું.
આયંબિલ, નિવિ એકાસણાવાળાને આ રીત:
ઉગએ સૂરે નમુક્કારસહિઅં પરિણિ સાહપરિસિ સૂરે ઉગએ પુરિમા અવ મુઠિસહિઅં પચચ
ખાણ કર્યું ચઉવિહાર: આયંબિલ, નિતિ, એકાસણું કઈ તિવિહાર; પચ્ચખાણ ફાસિએ, પાલીએ, સેહિઅં, તીરિઍ, કિહિઅં, આરાહિએ જ ચ ન આરાહિ તસ્સ મિચ્છામિ દુક્કડ,
તિવિહાર ઉપવાસવાળાને પારવાનું નીચે પ્રમાણે:
સરે ઉગએ ઉપવાસ કર્યો તિવિહાર પરિસિ સાપરિસિ. પુમિત્ર અવઢ મુઠિસહિઅં" પચચ
ખાણ કર્યું પાણહાર, પચ્ચખાણ ફાસિક, પાલી હિમં તીરિઅ કિકિઅ આરાહિ જ ચ ન આરાહિય' તસ્સ મિચ્છામિ દુક્કડ, ચઉવિહાર ઉપવાસવાળાને તે પચ્ચખાણ પારવાનું છે નહી.)
આ રીતે પારીને (મુઠ્ઠી વાળી) એક નવકાર ગણુ. પચ્ચખાણ પાર્યા પછી
જો પાણી પીવું હોય તે જાચેલું અચિત્ત જળ (કટાસણ ઉપર બેસીને નવકાર ગણી) પીવું ને પછી પીધેલ પાત્ર
આ નવકાર ગણવાનું મંગલિક માટે છે, પણ વિધિરૂપે નથી.
૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org