________________
૫૮
શોધતાં (અઢી હાથ ભૂમિભાગ દષ્ટિથી જોતાં જોતાં જિનમંદિરે જવું. ત્યાં ત્રણ વાર “નિસિહિ” કહીને દેરાસરના આદ્ય દ્વારમાં પ્રવેશ કરેપ્રથમ મૂળનાયકજીની સન્મુખ જઈ (દૂરથી) પ્રણામ કરીને ત્રણ પ્રદક્ષિણા દેવી. પછી રંગમંડપમાં પ્રવેશ કરી જિનદર્શન કરી, સ્તુતિ કરીને ખમાસમણ દઈ ઈરિયાવહિય પડિક્કમિ ત્રણ ખમાસમણ દઈને ચૈત્યવંદન કરવું. ' હવે દેવદર્શન કરીને અથવા ઉપાશ્રયથી સે ઢગલાથી વધારે જઈને પાછા આવે ત્યારે અથવા ઠલે, માત્ર (સે ડગલાની અંદર ગયા હોય તે પણ) જઈને આવ્યા બાદ તરત ઇરિયાવહિયં કરવા. તે નીચે મુજબ.
ઈરિયાવહિય કરવાની રીતિ પ્રથમ ખમા દેવું.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ઈરિયાવહિયં પડિમામિ? ઈચ્છે ઈચ્છામિ પડિક્કમિઉં, ઈરિયાવહિયાએ વિરોહણાએ, ગમણગમણે, પાણક્કમાણે, બીટક્કમણે, હરિયકમણે એસા ઉનિંગ પણગ દગમટ્ટી મક્કડાસંતાણું સંમિણે, જે મે જવા વિરાહિયા, એગિરિયા બેઈદિયા, તેઈદિયા, ચઉરિદિયા પંચિંદિયા, અહિયા વત્તિયા લેસિયા, સંઘાઈઆ સંઘક્રિયા પરિયાવિયા કિલામિયા ઉવિયા ઠાણાએ ઠાણું સંકામિયા જીવિયાએ વવવિયા તસ્સ મિચ્છામિ દુક્કડં.
તસ્સ ઉત્તરીકરણેણું પાયછિત્તકરણેણં, વિસેહિકરશું, વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણે નિષ્પાયવ્હાએ કામિ ઉસ્સગ્ગ.
એમ ગમે તે કારણે ઈરિયાવહિયં કરવા પડે ત્યારે પણ આ જ રીતે કરવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org