SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ચરિત્તાચરિત્તે, સુરએ સામાઈએ, તિહું ગુત્તીર્ણ, ચઉહ કસાયાણું પંચહમણુવ્વાણું, તિહું ગુણવ્રયાણું, અહિં સિખાવયાણું, બારસવિહસ્સ સાવગધમ્મસ્સ જે ખંડિએ જ વિરાહિએ તસ્સ મિચ્છામિ દુક્કડં. સટ્વસ્ટવિ રાય દુચિંતિએ દુમ્ભાસિઆ દુચિહિમ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈચ્છે તસ્સ મિચ્છામિ દુક્કડં. પછી જે ગુરુ પંન્યાસ, ઉપાધ્યાય કે આચાર્ય વગેરે પદવીધર હોય તે ઉપર લખ્યા પ્રમાણે વાંદણું બે વખત ફરીથી લઈને (અને “પદવી ધર” ન હોય તે પાધરુ) એક ખમા દઈ આ રીતે કહેવું ઈચ્છકાર સુતરાઈ સુખતપ શરીર નિરાબાધ સુખસંજમ જાત્રા નિર્વહ છેસ્વામિ ! શાતા છે? ભાત પાણીને લાભ દેશોજી. ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! અભુઠ્ઠિઓબિ અબ્લેિતર રાઈયં ખામેઉં ૧ ઈચ્છ. ખામેમિ રાઈચં. (પછી જમણે હાથ જમીન કે ચરલા ઉપર સ્થાપી) અંકિંચિ અપત્તિર્ય પરપત્તિયં ભણે પાણે વિષ્ણુએ વેયાવચ્ચે આલાવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતરભાસાએ ઉવરિભાસાએ, જફિચિ મઝ વિણયપરિહીશું સુહુમ વા વાયર વા તુમભે જાણહ અહં ન જાણુમિ તસ્સ મિચ્છામિ દુક્કડં. પછી ઉપર લખેલ વાંદણ બે વખત ફરીથી દઈને ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચખાણને આદેશ દેશે કહી પોતે ધારેલ પચ્ચખાણ કરવું. એ પચ્ચખાણે આ પુસ્તકના છેલ્લા પૃષ્ઠમાં દર્શાવેલ છે ત્યાંથી જોઈ લેવા. પછી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005339
Book TitlePoshadh Vidhi
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherNanpura Jain Sangh
Publication Year1990
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy