________________
ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મયૂએણ વંદામિ.
જાવંત કેવિ સાહુ ભરફેરવયમહાવિદેહે અ, સસિં તેસિં પણ, તિવિહેણ તિરંડવિયાણું.
નમોહસિધાચાર્યો પાધ્યાય સર્વ સાધુલ્ય: એમ કહીને સ્તવન કહેવું તે આ રીતે—
સિદ્ધગિરિમંડણ ઈશ સુણે સુજ વિનતિ, માસુદેવાનો નંદ છો શિવરમણી પતિ પૂરક ઇષ્ટ અભિષ્ટ ચૂરક કર્માવલી, ભવભયભંજન રંજન તુજ મુદ્રા ભલી. ૧ અનંત ગુણના આધાર નંતી લક્ષ્મી વિયા, સાયિક ભાવે દરિસણ જ્ઞાન ચારિત્ર ધર્યા; અજર અમર નિરુપાધ સ્થાન પહેતા જિહાં. ચાર ગતિમાંહી ભમતો મૂક મુજને હાં. ૨ ક્રોધ લોભ મોહ મસર વશ હું ધમધમે; પણ નિજ ભાવમાં એક ઘડી પ્રભુ નવિ રમે; સાર કરે ઇણ અવસર પ્રભુજી ઉચિત સહી, માહ ગયે જે તારે તે તેહમાં અધિક નહી. ૩ પણ તુજ દરિસણ પામી અનુભવ ઉલસ્પે, મિથ્યા તામસ સુય સરિખે તેવી મિલ; ઉદય પ્રભુ આજ ભાગ્ય સુજ જાગીયાં, તુજ મુખચંદ્ર ચકેર નયણ મુજ લાગીયો. ૪ તેહીજ જિહુવા ધન્ય જેણે તુજા ગુણ તાવ્યા, ધન ધન તેહીજ નયન જેણે પ્રભુ નિરખીયા;
- આ દેવવંદનમાં જ્યાં ચૈત્યવંદન, સ્તવન કે થેય બલવાનું આવે ત્યાં આમાં લખેલ છે તે, અથવા બીજા પણ બોલી શકાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org