SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ રસ્ટ પછી જતનાપૂર્વક કાજે જગ્યામાં “અણજાણુહ જરૂગો” એમ મેથી બેલીને પરઠ, પરઠવીને પછી શિરે, વોશિરે, વસિરે.” કહેવું. પછી ખમાર દઈને ઇરિયાવહિયં કર્યા તેવી રીતે ત્યાંથી ફરી ખમાર દઈને ઇરિયાવહિયંથી પ્રગટ લેગસ સુધી કરીને ગમણગમણે બાળવવા તે આ રીતે – ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ગમણગમણે આલોઉં ? ઈ . આ ઇરિયાસમિતિ ભાસાસમિતિ એસણાસમિતિ આદાનભમત્તનિખેવણાસમિતિ પારિઠાવણીયાસમિતિ, મનપ્તિ , વચનગુપ્તિ, કાયગુપ્તિ એ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ અષ્ટ પ્રવચનમાતા, શ્રાવકતણે અમે સામાયિક પસાહ લીધે રૂડી પરે પાલી નહિ, ખંડના વિરાધના થઈ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડ, કહીને જે પહેલાં વિવંદન ન કર્યું હોય તે દેવવંદન કરવું. ૦૦૦૦૦૦સવારની પડિલેહણ વિધિ. | સરના–ને પિસહ લીધા પહેલા જ પડિલેહણ કરી હોય તો નીચે પ્રમાણે, પ્રથમ ખમા ઈચ્છાકારણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિચ પરિક્રમામિ ઈચ્છે ઈચ્છામિ પડિક્કમિઉં, ઈરિયાવડિયાએ * જે પડિલેહણ પછી દેવવંદન કરવું હોય તે કાજે પાઠવીને પાધરા દેવવંદનની ક્રિયા કરે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005339
Book TitlePoshadh Vidhi
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherNanpura Jain Sangh
Publication Year1990
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy