________________
પિસહ વિધિ
[જેને સત્રો મુખે હોય તેને પિસહ લેવા માટે વિધિ]
પ્રથમ ખમા ઈરિયાવહિયં પડિક્કમી થાવત્ પ્રકટ લેગસ્સ સુધી કહી ખમાય ઈચ્છા પસહ મુહપત્તિ પડિલેતું” એ આદેશ માગી (ગુરુ આદેશ આપે ત્યારે ઈચ્છ, કહી મુહ પડિલેહવી. ખમાત્ર ઈચ્છા સહ સંદિસાહું?” ઈચ્છખમાઈચ્છા“પસહ ઠાઉં?” ઈચ્છે કહી ઊભા ઊભા બે હાથ જોડી એક નવકાર ગણું, “ઈચ્છકારી ભગવન! પસાય કરી પસહદંડક ઉચ્ચરાજી” કહેવું. એટલે ગુરુ યા વડીલ પિસહદંડક (કરેમિ ભંતે પિસહ)ને પાઠ ઉચ્ચરાવે. તે ન હોય તે પિતે ઉશ્ચરી લે. પછી
અમારા ઈછા “સામાયિક મુહ૦ પડિલેહું ?” કહી મુહ૦ પડિલેહી ખમા “ઈચ્છા સામાયિક સંદિસાહે?” ઈચ્છ ખમા ઈચ્છા. “સામાયિક ઠાઉં ? ઈચ૭, ઊભા ઊભા જ હાથ જોડી એક નવકાર ગણું “ઈચ્છકારિ ભગવન્! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરજી” કહે, ત્યારે ગુરુ કે વડીલ કરેમિ ભંતે ને પાઠ ઉશ્ચરાવે. તે ન હોય તે પોતે જ ઉચ્ચરે. પછી ખમાય ઈચ્છા બેસણે સંદિસાહું ઈચ્છું અમારુ ઈચ્છા બેસણે ઠાઉં?” ઈ૭૦ ખમા ઈચ્છા “સઝાય સંદિસાહું ?” ઈચ્છ) ખમા સજઝાય કરું છું. કહી ત્રણ નવકાર ગણવા.
ખમાઈચ્છા“બહુવેલ સંસિાહું?” ખમારુ ઈચ્છા
૧. બહુવેલ સંદિસાહુ-એટલે બહુવા-વારંવાર કરવાનાં કામની આજ્ઞા લેવાનું પૂછવું ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org