________________
શિયાળામાં–કાર્તિક શુદિ ૧૫ થી ફાગણ સુદ ૧૪ સુધી ચાર પ્રડરને કાળ.
ઉન્હાળામાં ફાગણ શુદિ ૧૫ થી અષાઢ શુદિ ૧૪ સુધી પાંચ પ્રહરને કાળ.
ઉપર પ્રમાણે કહેલ કાળ પછી એ અચિત્ત પાણી સચિન થાય છે, માટે પિસહમાં જાચીને લીધેલ પાણું તે તે ઋતુના કહેલ કાળ ઉપરાંત રહેવા દેવું નહીં.
કાળ પૂર્ણ થતાં પહેલાં તેમાં થેડે કળીચૂને નાંખ, એટલે તે ચૂને નાખેલ પાણું ૨૪ પ્રહર સુધી અચિત્ત રહે છે. તે પીવાના ઉપયોગમાં લેવાય નહીં, પણ બીજા કામમાં વાપરી શકાય.
કાળ પૂર્ણ થયા પહેલાં ચૂને નાંખવે ભૂલી જવાય ને પાણું રહી જાય તે કાળ વ્યતીત થવાથી સચિત્ત થઈ જાય, તે યાવત દશ ઉપવાસની આયણ આવે છે, માટે બહુ ઉપયોગ રાખવે.
-
માગુંજ કે સ્થડિલ જવાને વિધિ માગું કરવા જનારને પ્રથમ તે (માગું કરવા જવું પડે માટે-) કુંડી, પૂજણ અને અચિત પાણું જાચી રાખવાં.
પછી જ્યારે માગું કરવા જવું હોય ત્યારે માતરીયું (માગું કરતાં પહેરવાનું વસ્ત્રો પહેરી, પંજણીથી કુડી પ્રમાઈ, તેમાં માગું કરીને, પરઠવવાની જગ્યાએ કુંડી મૂકી, જતુ વિનાની * છાશની આસ જે રંગ થાય તેટલે ચુને નાંખો. ૪ લઘુનીતિપેશાબ, + વડીનીતિ-દિશાએલોટે કે જંગલે જવું તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org