________________
tet
સ્વીકારરૂપે પચ્ચખ્ખામિ ખેલવું તેમજ જેણે નિવિ કરેલ હાય તેણે નિવીવિગઈએ પચ્ચખ્ખાઈ વખતે પચ્ચખ્ખામિ કહેવું અને એકાસણાવાળાએ વિગઇ પચ્ચખ્ખાઈ આવે ત્યારે પચ્ચખ્ખામિ કહેવું. અને સિ' મેલે ત્યારે ‘વાસિરામિ’ ખેલવું. આ લક્ષ ગુરુમહારાજ સહુને સામુદાયિક પચ્ચખાણુ કસવતા હાય ત્યારે રાખવાનું છે.
6
શ્રી પાસહ વ્રતની પૂજા-ઢાળ
દા પડતુ વજાવી અમારીના, ધ્વજ ખાંધે શુભ ધ્યાન; પાસદ્ધ વ્રત અગિયારમે, ધ્વજ પૂજા સુવિધાન. ૧
ઢાળ
પ્રભુપઢિમા પૂજીને પાસડુ કરીધે રે, વાતને વિસારી રે વિકથા ચારની; પ્રાયે સુગતિ સાથે પર્વને દિવસે રે, ધર્મની છાયા રે તરુ સહકારની, શીતળ નહીં છાયા રે આ સંસારની, કૂંડી છે માચા રે મા સ'સારની, કાચની કાયા રે છેવટ છારની, સાચી એક માયા રેજિન અણુગારની || એ માંકણી | એ'શી ભાંગે દેશથકી જે પાસહરે, એકાસણુ કહ્યું રે શ્રી સિદ્ધાંતમે, નિજ ઘર જઈને “જયણા મગળ' ખેલે હૈ, ભાજન મુખ પૂ રે શબ્દ વિના જમે ॥ શીતળ॰ || ફ્॰ || કા॰ || સા॰ ॥ ૨ ॥ સવથી આઠ પહરના ચાવિહાર રે,સચારા નિશિરે કખલ ડાલના; પાંચે પરવી ગૌતમ ગણધર ખેલ્યા રે, લાભના 11 શી॰ || || ફ્॰ ||
પૂરવા આંક ત્રીસગા છે
* સામાયિકના લાભ કરતાં આઠ પહેારના ાસહમાં ત્રીસગણા
લાભ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org