SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રતધર સ્થવિર મહર્ષિ પ્રણત– જેણે શ્રી શ્રાદ્ધદિન કૃત્યસૂત્ર કઈ®®® Stock SLIK ગુજરાતી ભાષાંતર. : - આ છે નમઃ શ્રુતજ્ઞાનાય છે. ___वीरं नमिउण तिलोयमाणं, ___ विसुद्धनाणं सुमहानिहाणं, .. बुज्छामि सट्टाण दिणस्स किच्चं, નિકાળ ૨ ગામમાં ? અર્થ–ત્રણ લેકના ભાણ (સૂર્યસમાન પ્રકાશક) અને વિશુદ્ધ જ્ઞાનને ધારણ કરવાવાળા તેમજ શ્રેષ્ઠ એવા મહાનિધાન તુલ્ય શ્રી વીર પરમાત્માને નમસ્કાર કરીને શ્રી જિનેંદ્રચંદ્રના આગમાંથી ઉદ્ધરીને (કર્તા કહે છે કે-) હું શ્રાવકનું દિવસ સંબંધી કૃત્ય કહીશ. ૧. * વિશેષાર્થ નમસ્કારના ચાર પ્રકાર છે. ૧ દ્રવ્યથી બસ પણ ભાવથી નહીં તે કૃષ્ણપુત્ર પાલકની જેમ. ૨ ભાવથી ખરા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy