SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ ૪૩૩-૩૫૭) ની ટીકામાં ઘણું કરીને મળી આવે છે. આ નિવેદન માટે તે વિદ્રાને સ્વ. ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણનું પ્રમાણ સ્વીકાર્યું છે, જેમણે પિતાના આધાર તરીકે નિર્યુક્તિનો નીચેનો લેક ઉદ્ધત કર્યો છે. असियसयं किरियाणं अकिरियाणं च होइ चुलसीती। अन्नाणिय सत्तही वेणइयाणं च बत्तीसा॥ “ક્રિયાવાદના ૧૮૦ ભેદ, અક્રિયાવાદના ૮૪, અજ્ઞાનવાદના ૬૭ અને વનયિકવાદના ૩૨. આ પરથી જણાય છે કે સ્વ. ડૉ. એવા ખોટા ખ્યાલમાં હતા કે નિર્યુક્તિના ઉપરોક્ત શ્લોકમાં સપ્તભંગીન નો ઉલ્લેખ છે. જેનોએ માનેલા ચાર નાસ્તિક મતેના ૩૬૩ ભેદો અહીં મળી આવે છે. ખરું જોતાં અમારે અભિપ્રાય એ છે કે જેના સ્યાદ્વાદના સિદ્ધાંત અને સાત નયને ઉલેખ સ્થાનાંગ, ભગવતી અને બીજાં જૈનશામાં મળી આવે છે. છેવટે લાલા કોમલના શબ્દોમાં કહીએ તો “આ સિદ્ધાંતના તત્ત્વોએ સત્ય સ્વરૂપ અને તેની ખુબીઓ સમજાવવા માટે અનેક મહાન ગ્રંથ રચ્યા છે. જે ભારતમાં પ્રચલિત પરસ્પર વિરોધી જણાતી ધાર્મિક પ્રવૃત્તિઓ કે જે ઘણી વખત વિચારભેદ વધારી મૂકે છે તે સમજાવવા આ વિચારપદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તે સમાધાન પ્રતિ પ્રત્યક્ષ વલણ થવા સંભવ છે.૬ આમ જે અહિંસા એ જૈનધર્મને મુખ્ય નૈતિક ગુણવિશેષ ગણાય તે સ્યાદ્વાદ એ જૈન અધ્યાત્મવાદનું મુખ્ય તેમજ અદ્વિતીય લક્ષણ ગણાય અને શાશ્વત જગતના કર્તા એવા સંપૂર્ણ ઈવરને સ્પષ્ટ નિષેધ કરીને જૈનધર્મ જણાવે છે કે “હે મનુષ્ય! તું તારે જ મિત્ર છે.” આ સંદેશને અનુલક્ષીને જ જેન વિધિવિધાનોની ગૂંથણ થઈ છે. 1. Dasgupta, op. cit., i., p. 181, p. 1, 2. Vidyabhushana, History of the Medioeval School of Indian Logic, p. 8; History of Indian Logic, p. 167. 3. Sutrakytānga (Agamodaya Samiti), v. 119, p. 209. 4. Cf. Jacobi, op. cit., Int., p. xxvi; ibid., pp. 315 ff. 5. Sthānānga (Agamodaya Samiti), p. 390, sūt. 552; Bhagarati (Āgamodaya Samiti ), sid. 469, p. 592. For further references see Sukhlal and Becher das, Sammatitarka of Siddhasena, iii., p. 441, n. 10. 6. Kannoomal, op. cit., Int., p. 7. 7. Dasgupta, op. cit, p. 200. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy