SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ પણ સમાન આત્મા જુએ છે, જીવનનાં સુખદુઃખે બધાને એક સરખાં લાગુ પડે છે અને તેમને ઉદ્દેશ સર્વે જીવેના કલ્યાણને છે. આમ જ્ઞાતિપ્રથા કેટલી સંજોગવશ હતી અને એક આધ્યાત્મિક મનુષ્ય માટે જ્ઞાતિપ્રથાનાં બંધને તેડવાં એ કેટલું સહજ હતું તે બતાવવાનો પ્રયત્ન મહાવીરે કર્યો તેજ એક મહાન અને ઉપયેગી પરિવર્તન હતું. આ તો માત્ર જૈન ધર્મનું સામાન્ય સ્વરૂપ ગણાય, તેનું એ સ્વરૂપ લાક્ષણિક છે અને તે આજ્ઞા કરતાં ઉપદેશનેજ પિતાનું ધ્યેય માને છે. મહાવીરને વિચાર કરતાં આપણને જણાય છે કે તેઓ પણ બુદ્ધની માફક ક્ષત્રિય વંશના હતા. ખાસ કરીને જેના માન્યતા એવી હતી કે જિને ક્ષત્રિય અથવા એવા ઉચ્ચ કુલમાં જન્મે. એવું બન્યું કે પાછલા જન્મોનાં કેટલાંક કર્મોને લીધે મહાવીર ભાષભદત્તક બ્રાહ્મણની પત્ની દેવાનંદા બ્રાહ્મણની કૂખે ઉત્પન્ન થયા અને બધા મહાન પેગંબરેના જીવનની માફક મહાવીર વિષે પણ એક કપ્રિય દંતકથા છે કે જ્યારે “રાજા અને દેના સ્વામી ૫ શકે (ઈંદ્ર) આ વિષે જાણ્યું ત્યારે તેણે ગર્ભને દેવાનંદાની કૂખેથી જ્ઞાતૃ ક્ષત્રિયેના વંશમાં કાશ્યપગેત્રના ક્ષત્રિય રાજા સિદ્ધાર્થની પત્ની ત્રિશલા ક્ષત્રિયાણુની કૂખે બદલવાની જના કરી. આમ જે કે જરા નવાઈ ભરી રીત છતાં મહાવીર હતા તે ક્ષત્રિયવંશના. તાજુબીની વાત તે એ છે કે આ દંતકથા શિલ્પમાં પણ ઉતારવામાં આવી છે; મથુરાના કેટલાક જૈન શિલ્પના નમૂના તેની સાક્ષી પૂરે છે, આ તાદૃશ અને ખરેખર આશ્ચર્યજનક છે. તે સિદ્ધ કરે છે કે આ દંતકથા ઈ. સ. શરૂઆત વખતની ઐતિહાસિક 1. વાસંમૂ . . . રિHવો . . . etc.—Utarad/nyayana, Lecture XI, 1. “Harikesa-Bala was born in a family of Svapākas (Candalas ); he became a monk and a sage," etc.-Jacobi, op. cil, p. 50. 2. "It never has happened, nor does it happen, nor will it happen, that Arhats,...be born of poor families, . . beggars' families, or Brahmanical families. For indeed Arhats . . , are born in high families, ... in families belonging to the race of Ikshvaku, or in other such-like families of pure descent on both sides." - Jacobi, S.B.E., xxii., p. 225. 3. According to the Jaina belief whatever we are in our present life is a net result of all our Karmas committed during our previous births. All Karmas are generally considered to be imperishable, indescribable, and undestroyable unless they take effect. Now Mahāvira had committed the Karman relating to name and Gotra in one out of twenty-seven visible lives which he had to pass before he was destined to be born on this earth as the last Jaina prophet. It was because of this Karman that he had first to take his birth in the family of a Brahman. - a car hastahar1 TOTHO 467.-Kalpa-Sutra, Subodhika-Tikā, p. 26. Cf. also Jacobi, op. cil., pp. 190, 191. 4. ततश्च्युत्वा तेन मरीचिभवबद्धेन नीचे!त्रकर्मणा . . . ऋषभदत्तस्य ब्राह्मणस्य देवानन्दायाः Hખ્યા કુક્ષી પન્ન:-Kalpa Sitra, Subodhilea-Tika, p. 29. 5. Cf. S.B.E., xxii., p. 225. 6. After eighty-two days the embryo was removed, સમળે માવં મહાવીરે , , , વાસીર . ભાઇ સાહિ . . . --Kalpa-Sitra, Subodilea-Tika, pp. 35, 36. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy