SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર પહેલાંને જૈનધર્મ કૃતિ હેવાનું સિદ્ધ થઈ ચૂક્યું છે તે ઈ. સ. પૂર્વે ૩૦૦ વર્ષ પહેલાનું ગણી શકાય તેમાં અને અન્ય જૈન સાહિત્ય ગ્રંથમાં પાર્શ્વનાથ તેમના નિર્વાણ પહેલાં આ પહાડે પર આવ્યાનું અને ત્યાંજ મોક્ષ પામ્યાનું પ્રમાણ આપણને મળી આવે છે? સમકાલીન સાહિત્યને વિચાર કરતાં આપણને ઘણુ વિશ્વસ્ત નિવેદન અને ભળતા બનાવે મળી આવે છે જે પાર્શ્વનાથના ઐતિહાસિક જીવન વિષે જરાય શંકા રહેવા દેતાં નથી. આપણા કાર્ય માટે આ બધા સંબંધની સત્યતામાં ઉતરવાની જરૂર નથી, પણ જે ચેડા ખાસ ઉપયોગી અને અસરકારક છે તેજ માત્ર જોઈશું. જૈન શામાં જૈન સાધુઓ અને સાધ્વીઓ, નિગ અને નિગઠીઓ-સંસ્કૃતમાં નિ-ના નામથી ઓળખાય છે, કે જેનો અર્થ ગાંઠ વગરના એ થાય છે. આ વિષે બૌદ્ધ શાસ્ત્રોમાં પણ એજ ઉલ્લેખ છે.* વરાહમિહિરેપ અને હેમચંદ્ર તેમને નિર્ચા કહે છે, જ્યારે અન્ય લેખકે વિવસન, મુક્તાંબર જેવા એકાર્થી શબ્દો બતાવે છે. જૈનોના ધાર્મિક પુરૂષ માટે નિર્ચથ નામ અશકના શિલાલેખમાં નિગઠ રૂપે આવે છે બહેન પિટકે નિગઠ શબ્દને બુદ્ધ અને તેના અનુયાયીઓના વિરોધી તરીકે વારંવાર ઉપયોગ કરે છે. બૌદ્ધ શામાં જ્યાં જ્યાં તેને ઉલલેખ છે ત્યાં ત્યાં મુખ્યત્વે તેઓના મતનું ખંડન કરવાને માટે અને ચાહીને ભ૦ બુદ્ધના મતની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે તેને ઉપગ થયે છે આથી બે વસ્તુઓ સિદ્ધ થાય છે કે જૈન સાધુઓ નિગડે કહેવાતા હતા અને બૌદ્ધ સાહિત્યની દષ્ટિએ જૈન અને બૌદ્ધ મહાન પ્રતિસ્પર્ધી હતા.૧૦ hills between Bihar and Bengal; its holiness is great in the eyes of the Jainas, and it is said to be visited by pilgrims from the remotest provinces of India."--Colebrooke, op. cit. ii., p. 213. There is a celebrated temple of Pārsva in that place. 1. Charpentier, Uttarādhyayana-Sutru, Int., pp. 13, 14. 2. See Kalpa-Sutra, stit. 168 ; fata Harga H:-Hemacandra, TrishashțiSalākā, Parva IX, v. 316, p. 219. 3. See Uttarādhyayna, Lecture or Adhyayana XII, 16; XVI, 2; Acārānga, pt. ii., Adhyayana III, 2, and Kalpa-Sutra, süt. 130, etc. 4. See Digha Nikāya, i., p. 57; Buddhism in Translations (Har. Or. Series ), iii., pp. 224, 342-343, 469, 484, etc.; Maha Parinibbāņa. Ssstta, chap. v., 267, etc. CJ. Rhys Davids, S.B.E., iii, p. 166. 5. રવિપાધ્યાયતિનિનિમિત્ત . . . etc.-Varahamihira, By hat-Sainlifa, Adhyayana LI, v. 21: In "Varāhamihira's (sixth century.) Brhat Samhita, lx. 19 ( ed. Kern), Nagna Naked,' is the official designation of a Jaina Yati."--Barth, op. cit., p. 145. 6. નિન્યો મિક્ષ: . . . etc.-Hemacandra, Abhidianacintamapi, v. 76. 7. વિવસનમય . . . etc.-Pansikar, Bradmaashtra-Bihāshya, p. 252 (2nd ed). 8. Buhler, E. I., i., p. 272. 9. See Asiguttara Nikāya, iii., 74; Mahāvagga, vi., 31, etc. 10. " Among the religious sects of non-Buddhistic persuasion are the Nir granthas or Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy