________________
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
શકતા નથી. શ્રી દત્ત જણાવે છે કેઃ “મહાન અલેકઝાન્ડરના હિંદમાં પ્રવેશ પહેલાના ભારતીય ઇતિહાસની ચોક્કસ તારીખને નિર્ણય કરે લગભગ અશક્ય છે. એ એક વિચિત્ર વાત છે કે મહાવીરના આગમન પછી દરેક વસ્તુની વ્યવસ્થિત નેંધ રહી શકી છે અને તે પહેલાંની કોઈપણ પ્રામાણિક બેંધને ઉલ્લેખ મળી શકતું નથી. આમ છતાં પણ જેનોના ત્રેવીસમા તીર્થંકર પાર્વનાથની ઐતિહાસિક તારીખ નક્કી કરવાનું કામ તદ્દન અસંભવિત નથી. શ્રી મહાવીર અને બુદ્ધના સમયનું સમકાલીન સાહિત્ય જૈન ઇતિહાસના આ મહત્વના પ્રશ્ન પર બહુ સુંદર પ્રકાશ ફેકે છે, અને આપણે જોઈ શકીશું કે જેના સૂત્રોએ રજૂ કરેલાં પ્રમાણ પણ ઓછાં મહત્ત્વનાં નથી. તે
અહીં આપણું સંશોધનના વિષય તરીકે પાર્શ્વનાથને લેતાં આપણને જણાય છે કે શિલાલેખ યા સ્મારક રૂપે કેઈપણ સપ્રમાણ આધાર એ નથી મળતો કે જે સીધે તેમને લાગુ પડતે હેય; પણ કેટલાક શિલાલેખો અને સ્મારકે એવાં છે કે જેમાંથી પક્ષ અનુમાન વિના સંકોચે દેરી શકાય.
મથુરાના જૈન શિલાલે તપાસતાં જણાય છે કે ગૃહસ્થ ભક્તોએ અષભદેવને અર્થ આપ્યાના ઉલલેખ મળે છે, આ ઉપરાંત ઘણું ખરા શિલાલેખમાં અહત નહિ પણ અહતેને ઉલેખ છે. “તે લેખમાં રાજાઓનાં નામ હોય કે નહિ, છતાં તે સર્વે ઈન્ડો સાઈથિક Indo-Scythic સમયના હેય એમ સ્પષ્ટ જણાય છે; અથવા તે કનિષ્ક અને તેના વંશજોને સમય શકયુગની સાથે મળતો આવતું હોય તો પહેલી અને બીજી સદીના જણાય છે” જે મહાવીરને સ્થાપક ગણીએ તે જે પ્રજાના અર્થને ઉપર ઉલ્લેખ કર્યો છે તે પ્રજા અને તેમની વચ્ચે સમયનું મોટું અંતર નથી એમ આપણે જરૂર કહી શકીએ; કારણ તે અંતર માત્ર છ સદીનું જ છે, અને જૈન ધર્મની સ્થાપના સંબંધી મુખ્ય બાબતથી અજ્ઞાન રાખે એવું મોટું નથી. વિશેષમાં આ અર્થ એક કરતાં વધુ અહંતને અને ખાસ કરી શ્રી કષભને અર્પવામાં આવ્યું છે તે કથન જૈન ધર્મની શરુઆત અતિ પ્રાચીન છે અને તે દરમિયાન અનેક તીર્થકરે થયા છે તે વાત સ્પષ્ટ કરે છે. - આ ઉપરાંત આપણી પાસે જેનેનાં એક મોટા તીર્થનાં સ્મારકની સાબિતી છે અને જે હારી બાગ જિલ્લા (બંગાલ) માં સમેતશિખરને પહાડ છે, જે પાર્શ્વનાથની ટેકરીના નામે ઓળખાય છે. કલ્પસૂત્ર જે શ્રી ભદ્રબાહસ્વામીની
1. Dutt, oછે. cil, p. 11.
2. બીયતામાવાનુપમ: ( May the divine Rshabha be pleased )-EI, i, p. 386; Ins. No. VIII.
3. H 3TEIATE (Adoration to the Arhats ). Ibid., p. 383; Ins. No. III. 4. Ibid., p. 371. 5. Tirtha, according to Jaina terminology, means a place of pilgrimage. 6. "Şamet-Sichara, called in Major Rannel's map Pärsonaut, is situated among the
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org