SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ મથુરાના શિલાલેખો ૧૮૧ થઇ ગયા છે. આ સર્વ દૃષ્ટિબિંદુઓ ઉપરાંત આ શિલાલેખમાં એક અગત્યને મુદ્દો એ છે કે તેમાં સાધ્વીઓનાં નામેા તથા તેમની મહાન પ્રવૃત્તિઓની નોંધ છે. એમાં શંકા નથી કે અય્ય-સંગમિકા અને અર્ય-વસુલા જેમનાં નામેા નીચેના શિલાલેખમાં છે તે સાધ્વીએ છે.... અદ્વૈત મિલ્યે શિશીનિન અર્ધ્યવયુજ્યે નિયંતાન...., ( “ પૂજ્ય સંગમિકાની શિષ્યા, પૂજ્ય વસુલાના ઉપદેશથી...”)૨ આ મામત તેમની ઉપાધિ અર્થ ( પૂજ્ય”), એમની શિશીની (“ શિષ્યા”) અને એમના નિર્વર્તન એટલે કે માગણી યા ઉપદેશથી અપાયેલા દાના ઉપરથી નક્કી થાય છે. આટલી ચાક્કસાઈ પછી મથુરાના લેખેા ત્યાંના જેનેામાં સાધ્વીઓનું અસ્તિત્વ જણાવે છે તે માનવામાં કંઈ વાંધા નથી. 3 આમ શ્વેતાંબરાના ચતુર્વિધ સંઘ કે જે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓના સમુદાય છે તેનું અસ્તિત્વ ઈ. સ. ના પહેલા સૈકામા સુધી આલેખી શકાય, અને કનિંગહામે શોધેલ મથુરાના શિલાલેખના પથ્થરના એક કટકો કે જેમાં ચતુર્વર્ણસંઘ વંચાય છે તે આને સમર્થન આપે છે. જ સાધ્વીઓના અસ્તિત્વના સંબંધમાં વિશિષ્ટ હકીકત એ છે કે કાઈ સાધ્વી કેાઈ શ્રાવ કને ઉપદેશ આપતાં જણાય છે. એમાં પૂજ્ય કુમારમિત્રા પોતાના સંસારી પુત્ર કુમારભિટ્ટને વર્ધમાનની મૂર્તિ કરાવવા ઉપદેશ આપે છે,પ ખીજા શિલાલેખેામાં સાધ્વીએ સંઘની શ્રાવિકાઓને જ દાન દેવા પ્રેરે છે. કુમારમિત્રા સધવા કે વિધવાપણામાં સાધ્વી બની તે નિશ્ચિત નથી કેમકે અન્ને વાત સંભવિત છે. એમ પણ બન્યું હાય કે તે એકલી પેાતાના પતિની હૈયાતીમાં તેમની પરવાનગીથી સાધ્વી બની હાય.૬ ખુહલર તેને વિધવા ગણે છે અને ઉમેરે છે કે “ હાલના સમયમાં પણ જૈન સાધ્વીઓના મુખ્ય ભાગ વિધવાઓના હાય છે...કે જેમને માટે બીજા ઘણા સમાજોની માફ્ક પુનર્લગ્નના પ્રતિબંધ હાવાથી તેમને સાધ્વી બનાવી જીવન વિકાસના માર્ગે દોરવામાં આવે છે. ’૭ 1. CJ, Bühler, E.I,, ., Ins. Nos. II, V, VII, XI, XIV., etc., pp. 382, 384-386, 388-389. 2. Ibid, Ins. No. II, p. 382. 3. It is a characteristic Jaina doctrine that the Sravakas and Sravikās form part of the samgha. On this point the Jainas differ very markedly from the Buddhists. 4 Our transliteration of the said inscription is as follows: નમો અત્યંતાનં નમો સિદ્ધાનું સ દૂર રૢ વિ . . . શિષ્યા ચતુર્વસ્ય સંઘસ્ય . . . યાપિાયે વેત્તિ. The inscription is not clear. Some vowel-marks and letters cannot be accurately deciphered. However the date portion and the portion referring to the donation are more or less legible. It is dated in the year 62, and seems to talk of a well, possibly for the congregation. The donor looks like some female pupil (ઘ્યા ). For the inscription see Cunningham, A.S.I., xx., Ins. No. VI, Plate XIII. Cf. Biihler, op. cit., p. 380. 5. Cj. ibid., Ins. No. VII, pp. 385-386; ibid., p. 380. 6. Cí. Burgess, I.A., xiii., p. 278. 7. Bühler, op. cit., p. 380. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy